________________
भगवतीसूत्रे मनुष्यः अग्निकायस्य मध्यमध्येन नो व्यतिव्रजेत् , तत्र यः कश्चित् वैक्रियलब्धियुक्तो मनुष्यः अग्निकायस्य मध्यमध्येन व्यतिव्रजेत् स तत्र न दह्येत, न तत्र शस्त्र क्रामति चैक्रियशरीरस्य सूक्ष्मत्वात , तद् तेश्च शीघ्रत्वात् । एवमेव वैक्रियलब्धिरहितो मनुष्यः अस्त्येकः कश्चित् अग्निकायस्य मध्येन व्यतिव्रजेत् ,अस्त्येकः कश्चित् वैक्रियलब्धिरहितो मनुष्योऽग्निकायस्य मध्येन नो व्यतिव्रजेत् यः खलु मनुष्यो पतिव्रजेत् सोऽपि तत्र-अग्निकायस्य मध्ये ध्मायेत् दहयेत । वानव्यन्तरः, ज्योतिषिकः, वैमानिकश्च यथा अमुरकुमारः प्रतिपादितस्तथैव प्रतिपत्तव्यः ॥ सू० १ ॥
दशस्थानवक्तव्यता। मूलम्-"नेरइया दसठाणाई पच्चणुब्भवमाणा विहरंति, तं जहा-अणिटा, सद्दा, अणिटा रूवा. अणिटा गंधा, अणिटा काय के बीच से होकर नहीं निकलता है। जो वैक्रिपलब्धिसहित मनुष्य अग्निकाय के बीच से होकर निकलता है वह वहां नहीं जलता हैक्योंकि वैक्रियशरीर उसका सूक्ष्म होता है और गति उसकी शीघ्र होती है । इसलिये उस पर शस्त्र का प्रभाव नहीं पड़ता है। इसी प्रकार वैक्रियलब्धिरहित मनुष्यों में से कोई एक मनुष्य अग्निकाय के बीच में से होकर निकल जाता है और कोई एक मनुष्य उसके बीच में से होकर नहीं निकलता है जो ऐसा हुआ उसके बीच से होकर निकलता है वह उससे जल जाता है । वानव्यन्तर, ज्योतिषिक और वैमानिक इनके सम्बन्ध में कथन जैसा असुरकुमारों के सम्बन्ध में किया गया है। वैसा ही जानना चाहिये !। सू०१॥ મનુષ્ય અગ્નિકાયની વચ્ચે થઈને નીકળતે નથી જે વૈકિય લબ્ધિસંપન્ન મનુષ્ય અગ્નિકાયની વચ્ચે થઈને નીકળે છે, તે તેમાં બળતું નથી કારણ કે તેનું વૈક્રિય શરીર સૂક્ષમ હોય છે અને તેની ગતિ ઘણીજ શીવ્ર હોય છે તે કારણે તેના પર અગ્નિકાય રૂપ અને પ્રભાવ પડતો નથી એજ પ્રમાણે વિકિપલબ્ધિ રહિત મનુષ્યમાંના કેઈ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે અને કેઈ નીકળી જતે નથી વક્રિયલબ્ધિરહિત જે મનુષ્ય અગ્નિકાયની વચ્ચે થઈને નીકળે છે, તે અગ્નિકાય વડે બળી જાય છે. આ વિષયને અનુલક્ષીને જેવું કથન અસુરકુમારના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન વાનવન્તરે, તિષિકે અને વૈમાનિકોના વિષયમાં પણ સમજી લેવું. સૂ૦૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૧