SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूने हे भदन्त ! अनगारः खलु भावितात्मा-संयम पावनावासितान्तःकरणः चरम स्थित्यादिभिः पूर्वभागवर्तिनम् देवावासं-सौधर्मादिदेवलोकं, व्यतिक्रान्तः तत्रोत्पत्तिहेतुभूतलेश्यापरिणामापेक्षया उल्लंधितवान् , किन्तु परमम् स्थित्यादिभिः परभागवतिनम् , देवावासम्-सनत्कुमारादिदेवलोकम् , असम्पाप्त:-तत्रोत्पत्ति हेतुभूतलेश्यापरिणामापेक्षया अपात तथा च प्रशस्तेषु अध्यवसायस्थानेषु उत्तरोत्तरेषु वर्तमानः, अग्भिागस्थितसौधर्मादिगतदेवस्थित्यादिवन्धयोग्यता मतिक्रान्तः, परभागवति सनत्कुमारादिगतदेवस्थित्यादिबन्धयोग्यतां चाप्राप्तः इति भावः, अत्र खलु अन्तरे-इहावसरे उपयुक्तयोः पूर्वोत्तरयो मध्यकाले कालं कुर्यात्-म्रियेत, तस्थ खलु तादृश पूर्बोत्तरमध्यकाले मृतस्य अनगारस्य कुत्र गतिः देवावास को सौधर्मदिदेवलोक को छोड दिया है-अर्थात् वहां उत्पत्ति के हेतुभूत लेश्या परिणाम की अपेक्षा से उल्लंघन कर दिया है, और अभी तक स्थिति आदि की अपेक्षा से परभागवर्ती देवावास को-सनस्कुमारादिदेवलोक को-वहां पर उत्पत्ति के हेतुभूत लेश्या परिणाम की अपेक्षा प्राप्त नहीं हो पाया है, ऐसी स्थिति में यदि वह मर जाता हैं-तो कहां पर उसकी गति होती है। कहां उमका उत्पाद होता है ? तात्पर्य इसका ऐसा है कि उत्तरोत्तर प्रशस्त अध्यवसाय स्थानों में वर्त. मान अनगार पूर्वभाग स्थित सौधर्मादि देवलोक में गत देवों की स्थिति आदि की बन्धयोग्यता को अतिक्रान्त कर चुका है, पर अभी तक परमागवर्ती सनत्कुमारादि देवलोकगत देवों की स्थिति आदि के बन्ध की योग्यता को प्राप्त नहीं हो पाया है-तो ऐसे अवसर में यदि वह कालधर्मगत हो जाता है तो कहां उत्पन्न होता है ? इसके રણવાળા) અણગાર કે જેણે ચરમસ્થિતિ આદિની અપેક્ષાએ પૂર્વ ભાગવત દેવાવાસને (સૌધર્માદિ દેવલોકને) અતિક્રાન્ત કરી નાખેલ છે–એટલે કે ત્યાં ઉત્પત્તિના હેતુભૂત યોગ્યતાનું લક્ષ્યાપરિણામની અપેક્ષાએ ઉલ્લંઘન કરી નાખ્યું છે, પરંતુ પરભાગવતી સનકુમારાદિ દેવલોકમાં ઉત્પત્તિ થવાના હેતભૂત લેશ્યા પરિણામની અપેક્ષાએ ત્યાં પહોંચવાની ગ્યતા પ્રાપ્ત કરી નથી, એવી સ્થિતિમાં જે તે મરણ પામે, તે તે કઈ ગતિમાં જાય છે? તેને ઉત્પાદ કયાં થાય છે? આ પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે–ઉત્તરોત્તર પ્રશસ્ત અધ્યવસાય સ્થાનેમાં વર્તમાન અણગાર પૂર્વભાગવતી સૌધર્માદિ દેવલોકમાં ગયેલા દેવની સ્થિતિ આદિની બધેગ્યતાને અતિક્રાન્ત કરી ચકર્યો છે, પરંતુ હજી પરભાગવર્તી સનકુમારાદિ દેવકગત દેવની સ્થિતિ આદિના બન્થની ગ્યતા પ્રાપ્ત કરી શકતું નથી, તે એવી પરિસ્થિતિમાં જે તે કાળધર્મ પામે, તે તેની ઉત્પત્તિ કયાં થાય છે? શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy