SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे मिश्रश्वेति औदारिकमिश्रः कायः, अयं चापर्यातकस्य भवति २, वैक्रियः-विकुर्वणया निष्पाद्यो वैक्रियकाया पर्याप्तकस्य देवादेर्भवति ३, क्रियमिश्रः वैक्रिय. श्वासौ कार्मणेन मिश्रश्चेति वैक्रियमिश्रः कायः, अयं च अपरिपूर्ण वैक्रिय शरीरस्य देवादेर्भवति ४, आहारकः कायः आहारकशरीरनिष्पत्तौ सत्यां भवति ५, आहारक मिश्रा-आहारकपरित्यागेन औदारिकग्रहणायोद्यतस्य आहारकमिश्रः कायो भवति, मिश्रवा च औदारिकेग बोध्या ६, कार्मणश्वेति विग्रहगतौ केवलि समुद्धाते वा कार्मणः कायो भवति इति भावः ।। मू० ३ ॥ मरणवक्तव्यता। मूलम्-'कइविहे गं भंते ! मरणे पण्णत्ते ? गोयमा! पंचविहे मरणे पण्णत्ते, तं जहा-आवीचियमरणे, ओहिमरणे, आदितियमरणे, बालमरणे, पंडियमरणे, आवीचियमरणे गं भंते ! साथ जो औदारिककाय मिश्र होता है वह औदारिकमिश्रकाय है। यह अपर्याप्तक जीव को होता है। विकुर्वणा से जो काय निष्पाद्य होता है-वह वैक्रियकाय है । यह पर्यातक देवादिकों को होता है। जो बैंक्रियकाय कार्मण से मिश्र होता है-वह वैक्रियमिश्रकाय है। यह अपरिपूर्णवैक्रिय शरीरवाले देवादिकों के होता है। आहारककाय आहारकशरीर की निष्पत्ति होने पर ही होता है । आहारकमिश्र-आहारक के परित्याग से औदारिक के ग्रहण के लिये उद्यत हुए जीव को आहा. रकमिश्रकाय होता है यहां मिश्रता औदारिक से है। विग्रहगति में अथवा केवलिसमुद्घात में कार्मण काय होता है । सू० ३ ॥ સાથે જે ઔદારિકકાય મિશ્ર હોય છે, તેને દારિકમિશ્નકાય કહે છે અપર્યાપ્તક જીવમાં તેને સદ્ભાવ હોય છે. વિદુર્વા દ્વારા જે શરીરનું નિર્માણ થાય છે, તેને વૈક્રિયકાય કહે છે. પર્યાપ્તક દેવાદિકમાં તેને સદૂભાવ હેય છે. જે પૈક્રિયકાય કામણની સાથે મિશ્ર હોય છે તેને વૈકિયમિશ્રાય કહે છે અપરિપ્રક્રિયશરીરવાળા દેવાદિકમાં તેને સદૂભાવ હોય છે આ હારક શરીરની નિષ્પત્તિ થાય ત્યારે જ આહારકડાયને સદૂભાવ રહે છે. આહારકમિશ્ર–આહારકને પરિત્યાગ કરીને ઔદારિકકાયને ગ્રહણ કરવાને તત્પર થયેલા જીવમાં આહારકમિશ્નકાયને સદ્ભાવ હોય છે. ત્યાં ઔદારિક સાથે મિશ્રતા હોય છે. વિગ્રહમતિમાં અથવા કેવલિસમુદ્રઘાતકાળે કામશકાયને સદૂભાવ હોય છે. સૂ૦૩ શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy