________________
७४
भगपतीसूत्रे अथ रत्नप्रभा-तमःमभेतिपृथिवीद्वयमाश्रित्य भङ्गानाह-एको रत्नप्रभायाम् , एकस्तमायां, द्वौ अधःसप्तम्याम् १ । तथा-एको रत्नपभायां, द्वौ तमायाम् एकः अधःसप्तम्याम् १ । द्वौ रत्नप्रभायाम्, एकस्तमायाम् , एकः अधःसप्तम्याम् १॥ इति त्रयो भङ्गाः ३ । ४२-३-४५ ॥ पूर्वोक्तद्वाचत्वारिंशद्भङ्गसंमेलने जाताः पञ्चचत्वारिंशद्भङ्गाः ४५। इति रत्नप्रभां प्रधानीकृत्य जायमाना भङ्गा जाताः पश्चचत्वारिंशत् ॥ ४५ ॥१५-१२-९-६-३-४५ ॥
अथ शर्करामभा प्रधानीकृत्य त्रिशद् भङ्गाः प्रदर्यन्ते तत्र शर्क राप्रभा-चालुकामभेतिपृथिवीद्वयमाश्रित्य द्वादश भङ्गानाह-एकः शर्क रामभायाम् , एको वालु
अब रत्नप्रभा और तमाप्रभा इन पृथिवीद्वयको आश्रित करके जो तीन भंग बनते हैं-वे इस प्रकारसे हैं-एक रत्नप्रभामें, एक तमःप्रभामें और दोअधः सप्तमी पृथिवीमें उत्पन्न हो जाते हैं १, अथवा-एक रत्नप्रभाग, दो तमः प्रभा में और एक अधः सप्तमी में उत्पन्न हो जाता है १, अथवा दो रत्नप्रभा में एक तमः प्रभा में और एक अधः सप्तमी में उत्पन्न हो जाता है १, इन तीन भङ्गों को ४२ पूर्वोक्त भंगों के साथ मिला देने से ४५ भंग संख्या यहां तक निकल आती है । इस तरह ये ४५ भंग रत्नप्रभा पृथिवी की प्रधानता करके बनाये गये हैं।
अब शर्करा पृथिवी की प्रधानता करके जो भंग बनते हैं उनकी संख्या ३० हैं-जो इस प्रकारसे हैं-उनमें शर्कराप्रभा और वालुकाप्रभा इन दोनों के सहारे से ३१ भंग इस तरह से हैं-एक नारक शर्कराप्रभा
હવે રત્નપ્રભા અને તમ પ્રજા સાથે અધઃસપ્તમી નરકના યોગથી જે ૩ ભોગ બને છે તે પ્રકટ કરવામાં આવે છે–(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક રત્નપ્રભામાં, બે તમ પ્રભામાં અને એક નીચે સાતમી પ્રવીમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારક રતનપ્રભામાં, એક તમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ૪૨ પૂર્વોક્ત ભાંગાઓમાં આ ત્રણ ભાગાઓ ઉમેરવાથી ૪૫ ભાંગા રત્નપ્રભાપૃથ્વીની પ્રધાનતાની અપેક્ષાએ બનાવવામાં આવ્યા છે.
શર્કરામભાપૃથ્વીની પ્રધાનતાની અપેક્ષાએ જે ૩૦ ભાંગાઓ બને છે. તેમનું હવે નીચે પ્રમાણે કથન કરવામાં આવે છે-શર્કરપ્રભા અને વાલુકાપ્રભા સાથે બાકીની (પછીની) પૃથ્વીના યેગથી નીચે પ્રમાણે ૧૨ ભાંગાઓ (વિક ) બને છે-(૧) અથવા એક નારક શર્કરામભામાં, એક નારક
श्री. भगवती सूत्र : ८