________________
भगवतीसूत्रे हे गौतम ! तस्य खलु ऋषि हन्मुः पुरुषस्य मनसि यद्यपि एवं वक्ष्यमाणरीत्या भावना भवति-एवं खलु अहम् एकम् ऋषि हन्मि, किन्तु ‘से णं एग इसिं हणमाणे अणं ते जीव हणइ,' से तगडेणं निक्खेवओ' स खलु ऋषि हन्ता पुरुषः एकम् ऋषि धनू अनन्तान् जीवान् हन्ति, तथाहि ऋषिजीवन तत्त्वोपदेशद्वारा बहनामपि प्राणिनां प्रतिबोधमुत्पादयति, ते च प्रतिबुद्भाः सन्तः क्रमेण क्रमेग मुक्ति प्राप्नुवन्ति, मुक्ताश्चानन्तानामपि संसारिणां घातका न भवन्ति, अत: ऋषिवधे चैतत्सर्व न भवति, तस्मात ऋषिवधेऽनन्तजीक्वधो भवतीति भावः । तदुपसंहरन्नाह-तत् तेनार्येन निक्षेपक:-पूर्ववत् निगमनं बोध्यम् । गौतमः पृच्छति-'पुरिसेणं भंते ! पुरिसं हणमाणे किं पुरिसवेरेणं पुढे, नो करते हुए उस ऋषि घातक मनुष्यके मनमें ऐसा विचार रहता है कि मैं एक ऋषिकी ही हत्या कर रहा हूं किन्तु ‘से एगं इसिं हणमाणे अगंते जीवे हणइ, से तेगडेणं निक्खेवो' वह ऋषि हन्ता मनुष्य एक ऋषिको मारता हुआ भी अनन्त जीवोंको मार रहा है, इसका कारण यह है कि ऋषि-मुनि जीता हुआ अपने धार्मिक उपदेशों द्वारा अनेक प्राणियों को प्रतिबोध करता है-उसके उस तात्विक धर्मोपदेशको सुनकर अनेक प्राणी प्रतिबुद्ध हो करके क्रम क्रमसे मुक्तिको प्राप्त कर लेते हैं-मुक्त जीव संसारी अनन्त प्राणियोंके घातक होते नहीं हैं। और जब ऋपिका वध हो जाता है, तब यह सब कुछ होता नहीं है। अतः ऋषि घात से अनन्त जीवोंका वध होता है एसा कहा गया है। इसी कारण हे गौतम ! मैने पूर्वक्ति रूपसे कहा है। अब गौतम प्रभुसे એવું જ માને છે કે હું એકલા ઋષિની જ હત્યા કરી રહ્યો છું, પરંતુ “से णं एगं इसि हणमाणे अणंते जीवे हणइ, से तेणटेणं निक्खेवओ" त કવિને હણનારો પુરુષ એક ઋષિને ઘાત કરવાની સાથે સાથે બીજાં અનંત જીને પણ ઘાત કરતે હોય છે, કારણ કે તે ઋષિ (મુનિ) પોતાના જીવનપર્યત ધાર્મિક ઉપદેશ દ્વારા અનેક જીવોને પ્રતિબંધિત કરે છે–તેમને તે તાત્વિક ધર્મોપદેશ સાંભળીને અનેક જીવ પ્રતિબદ્ધ થઈને ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત કરે છે મુક્ત છે સંસારના અનેક ના ઘાતક હોતા નથી. વળી તે મનિ લેકેને જીવોની હિંસા ન કરવાને ઉપદેશ આપીને લેકને એની હિંસા કરતા અટકાવે છેઆ રીતે તેમના ઉપદેશથી અનેક ઈવેને અભયદાન મળે છે. ગાષિને વધ થવાથી આ બધું થઈ શકતું નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે ઋષિને વધ કરનાર મનુષ્ય બીજાં અનંત જીવન પણ વધ કરે છે હે ગૌતમ! તે કારણે મેં પૂર્વોક્ત રૂપે કહ્યું છે.
गौतम स्वाभान प्रश्न-“ पुरिसे में भंते ! पुरिस हणमाणे कि पुरिसवेरेणं पुढे नो पुरिसवेरेणं पुढे ? " 3 महन्त ! 15 मे पुरुषनी त्या ४२नारी
श्रीभगवती. सूत्र: ८