________________
२८२
भगवतीसूत्रे प्रविशन्तो गर्भव्युत्क्रान्तिकमनुष्येषु भवन्ति, एवमेव असंख्येया मनुष्याः मनुष्य प्रवेशनकेन प्रविशन्तः संमूर्छि ममनुष्येषु भवन्ति संख्येयाः संख्याताश्च मनुष्या गर्भव्युत्क्रान्तिकमनुष्येषु वा भवन्ति । तथा चात्र विकसंयोगे पूर्ववदेव एकादश विकल्पा भवन्ति, असंख्यातपदेतु पूर्व द्वादश विकल्पा उक्ताः, अत्रतु एकादशैव विकल्पा भवन्ति, तथाहि- यदि चात्र संमूर्छि मेषु गर्भजेषु चासंख्यातत्वं स्यात्तदा द्वादशोऽपि विकल्पः संभाव्येत, तदेवतु नास्ति इति पूर्वोक्तयुक्त्या नैवात्रासख्यातपदे द्वादश विकल्पाः संभवन्ति, अपितु एकादशैन, एवं गर्भजमनुष्याणां स्वरूपतोऽपि असंख्यातानामभावेन तत्प्रवेशनके असंख्यातास भवात् , अतोऽसंख्यातपदेऽपि एकादश विकल्पदर्शनायोक्तम्-' असंखेज्जा समुच्छिमहुए गर्भज मनुष्यों में होते हैं इसी तरह से असंख्यात मनुष्य मनुष्यप्रवेशनक द्वारा मनुष्यभव में प्रविष्ट होते हुए समूच्छिममनुष्यों में होते हैं और संख्यात मनुष्य गर्भजमनुष्यों में होते हैं। यहां द्विकसयोग में पहिले की तरह ही ११ विकल्प होते हैं यद्यपि असंख्यातपद में पहिले १२ विकल्प कहे गये हैं परन्तु यहां पर ११ ही विकल्प होते हैं क्यों कि समूच्छिममनुष्यों में और गर्भजमनुष्यों में यदि असंख्यातता हो, तो ही १२ वां विकल्प संभवित हो सकता है परन्तु वह इनमें है नहीं-इस कारण पूर्वोक्तयुक्त्यनुसार यहां असंख्यात पद में १२ विकल्प संभवित नहीं होते हैं किन्तु ११ विकल्प ही सभक्ति होते हैं इस तरह गर्भजमनुष्यों में स्वरूपतः भी असंख्यातता का अभाव होने से उसके प्रवेशनक में भी असंख्यातता नहीं आई है। इसलिये असंख्यातपद में भी ११ वें विकल्प को दिखाने के लिये ( असंखेज्जा समुच्छिછ, સાત, આઠ, નવ અથવા દશ મનુષ્યો ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્ય ભવમાં પ્રવેશ કરતા અસંખ્યાત મનુષ્યો સંમૂરિ૭મ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત મનુષ્યો ગભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અહીં બ્રિકસંયોગમાં સંખ્યાત પદની જેમ ૧૧ જ વિકલ્પ બને છે. જો કે અસંખ્યાત પદમાં પહેલાં ૧૨ વિક૯પ કહેવામાં આવ્યા છે, પરન્ત અહીં ૧૧ વિકલ્પ જ બની શકે છે કારણ કે સંમૂઠ્ઠિમ મનુષ્યોમાં અને ગર્ભજ મનુષ્યોમાં જે અસંખ્યાતતા હોય તે જ અહીં બારમે વિકલ્પ સંભવી શકે છે, પણ ગર્ભજ મનુષ્યોમાં અસંખ્યાતતા સંભવી શકતી નથી. તે કારણે પૂર્વોકત પદ્ધતિ અનુસાર અસંખ્યાત પદમાં ૧૨ વિકલ્પ અહીં સંભવી શક્તા નથી પણ ૧૧ વિકલ્પ જ સંભવી શકે છે. ગર્ભજ મનુષ્યોમાં સ્વરૂપતઃ પણ અસંખ્યાતતાને અભાવ હોવાથી તેમના પ્રવેશનકમાં પણ અસંખ્યાતતા
श्रीभगवती. सूत्र: ८