________________
|| श्रीवीतरागाय नमः ॥
श्रीजैनाचार्य - जैनधर्म दिवाकर - पूज्यश्री - घासीलालवतिविरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतम्व्याख्यामज्ञप्त्यपरनामकं
श्री भगवतीसूत्रम् ॥
-
( अष्टमो भागः ) अथ द्वात्रिंशदध्ययनं प्रारभ्यते
नवमशतकस्य द्वात्रिंशत्तमो देशकस्य संक्षिप्तविषयविवरणम् ॥ वाणिज्यग्रामे नगरे गाङ्गेयस्य प्रश्नः - नैरयिकाः सान्तरं निरन्तरं वा उत्पते ? असुरकुमारः अपि किं सान्तरं निरतरं वा उत्पद्यन्ते पृथिवीकायिकाः द्वीन्द्रियाः यावत् वैमानिका अपि एवमेवोत्पद्यन्ते ? नैरयिकाणां सान्तर निरन्तर
नववे शतक का बत्तीसवां उद्देशक
नौवें शतक के बत्तीसवें ३२ उद्देशक में कहे विषय का विवरण संक्षेप से इस प्रकार है-वाणिज्यग्राम नामके नगर में गाङ्गेय अनगार का "नैरयिक सान्तर उत्पन्न होते हैं, या निरन्तर : उत्पन्न होते हैं " ऐसा प्रश्न, सान्तर भी उत्पन्न होते हैं और निरन्तर भी उत्पन्न होते हैं ऐसा उत्तर-असुरकुमार भी क्या सान्तर उत्पन्न होते हैं या निरन्तर उत्पन्न होते हैं ऐसा प्रश्न, दोनों प्रकार से उत्पन्न होते हैं, ऐसा उत्तर, इसी प्रकार से पृथिवीकायिकादि एकेन्द्रिय जीवों को छोड़कर वे इन्द्रिय जीवोंसे लेकर वैमानिक देवोंतक की उत्पत्ति के विषय में भी जानना चाहिये । पृथ्वी નવમાં શતકના ૩૨ મા ઉદ્દેશક
નવમાં શતકના ૩૨ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સ ́ક્ષિપ્ત વિવરણુ
વાણિજ્યગ્રામ નગરમાં ગાંગેય અણગાર દ્વારા મહાવીર પ્રભુને પૂછવામાં આવેલા પ્રશ્નો- નાયિક સાન્તર ( અન્તરના વ્યવધાન-આંતરા સાથે ) ઉ પન્ન થાય છે કે નિરન્તર અંતરના ( વ્યવધાન-આંતરા વિના ) ઉત્પન્ન થાય છે ? ” ઉત્તર- સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. ’ પ્રશ્ન- અસુરકુમાર પણ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? ઉત્તર– અન્ને પ્રકારે ઉત્પન્ન થાય છે. ’’એજ પ્રમાણે એકેન્દ્રિય સિવાયના (ઢ ઇન્દ્રિય જીવેાથી લઇને વૈમાનિક પર્યન્તના જીવાના વિષયમાં પણ સમજવું.
भ १
શ્રી ભગવતી સૂત્ર : ૮