________________
भगवतीसूत्रे एकः इति त्रयः, तदेवमेते द्विकसंयोगे त्रिषष्टिः ६३। तथा पृथिवीनां त्रिकसंयोगे-' एकः एकी द्वौ च ' इत्येवं नैरयिकोत्पादविकल्पे रत्नपभा शर्करामभाभ्यां सह अन्याभिः क्रमेण चारिताभिलब्धाः पञ्च, 'एको द्वौ एकश्च' इत्येवं नैरयिको त्पादविकल्पान्तरेऽपि पञ्च, 'द्वौ, एकः, एकश्च' इत्येवमपि नैरयिकोत्पादविकल्पान्तरे पश्चैवेति पञ्चदश १५, एवं रत्नप्रभा-वालुकाप्रभाम्यां सह उत्तराभिः क्रमेण चरिताभिलब्धाः द्वादश, १२, एवं रत्नप्रभा पङ्कप्रभाभ्यां नव ९, रत्नप्रभा धूमप्रभाभ्यां षट् ६ । रत्नप्रभा तमःप्रभाभ्यां त्रयः ३, शर्करामभा-वालुकाप्रमाभ्यां विकल्प होते हैं। तमःप्रभा के साथ१-१-१ मिलकर तीन विकल्प होते हैं इस तरह से द्विकसंयोगी ६३ विकल्प हो जाते हैं । तथा पृथिवियों के त्रिक संयोग में " एक एक दो" इस नैरयिकोत्पाद विकल्प में रत्नप्रभा और शर्कराप्रभा के साथ तथा अन्य पृथिवियों के साथ आगे २ की पृथिवियों का योग करने पर ५ विकल्प आते हैं, इसी तरह से १ -२-१ इस नैरयिकोन्पाद विकल्पान्तर में भी ५ विकल्प आते हैं। इसी प्रकार से “दो एक एक" इस नैरयिकोत्पाद विकल्पान्तर में भी ५ विकल्प आते हैं इस तरह ये सब विकल्प १५ हो जाते हैं । इसी तरह से रत्नप्रभा और वालुकाप्रभा के साथ शेष चार पृथिवियों का योग करने पर १२ विकल्प होते हैं। रत्नप्रभा और पंकप्रभा के साथ शेष पृथिवियों का योग करने पर ३-३-३ गुणित ९ विकल्प होते हैं । रत्नप्रभा धूमप्रभा के साथ शेष पृथिवियों का योग करने पर २-२-२ અને તમપ્રભા સાથે ૧+૧+૧=૩ ભાંગા થાય છે. આ રીતે દ્વિક સંયોગી म १८+१+१३+४+१+3=१3 थाय छे. वे नि सय विपार्नु સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
રત્નપ્રભા અને શર્કરામભા પૃથ્વીઓ સાથે પછીની પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવાથી ૧-૧-૨ ના વિક૯પવાળા પાંચ ભાંગનાઓ બને છે. એ જ પ્રમાણે ૧-૨–૧ ના વિક૯પવાળા પાંચ ભાંગ અને ૨-૧-૧ ને વિકલ્પવાળા પાંચ ભાંગા બને છે. આ રીતે ત્રણે વિકલ્પના મળીને કુલ ૧૫ ભાંગાઓ બને છે એજ પ્રમાણે રત્નપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની ચાર પૃથ્વીઓને અનુકમે યોગ કરવાથી ત્રણે વિકલ્પના મળીને કુલ ૧૨ ભાંગાએ બને છે. એજ પ્રમાણે રત્નપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ૩ પૃથ્વીના વેગથી ત્રણે વિકલ્પના મળીને કુલ ૭+૩+=૯ ભાંગા થાય છે. એ જ પ્રમાણે રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવાથી ત્રણે વિકલ્પના મળીને ૨+૨+૨=૬ કુલ ભાંગા થાય છે. એ જ પ્રમાણે રત્નપ્રભા
श्री भगवती सूत्र : ८