________________
भगवतीसूत्रे बंधइ, बंधिस्सइ ' हे गौतम ! ग्रहणाकर्षम् एकस्मिन्नेव भवे ऐपिथिककर्मपुद्गलानां ग्रहणरूप आकर्षः ग्रहणाकर्ष स्तं प्रतीत्य आश्रित्य अस्त्येककः कश्चिज्जीवो बद्धवान् , बध्नाति, भन्स्यति च १ ' एवं जाव अत्थेगइए न बंधी, बंघइ, बंधिस्सइ . एवं पूर्वोक्तरीत्या यावत्-यावत्पदेन द्वितीयादारभ्य चतुर्थभङ्गपर्यन्तमत्र वाच्यम् , पञ्चमवायम्-अस्त्येककः कश्चित्-न बद्धवान वन्नाति, भन्त्स्यति, इति। अथ द्वितीयादारभ्य पश्चमभङ्ग पर्यन्तमेकैकशः प्रदर्यते-अस्त्येककः कश्चित् बद्धवान् , बध्नाति न भन्त्स्यति २, अस्त्येककः कश्चित् बद्धवान् , न बध्नाति, भन्स्यति३, अस्त्येककः कश्चित् बद्धहो जावेगा-तो इसका बंधकर्ता हो जावेगा। अष्टम विकल्प अभव्य को होता है-अभव्य जीव पहिले भी ऐर्यापथिक कर्म का बंध नहीं किया होता है, वर्तमान में भी वह इस कर्म का बंध नहीं करता है और न आगामीकाल में भी उसे इस कर्म का बंधहोता है।अब ग्रहणाकर्ष को एक ही भव में ऐर्यापथिक कर्म पुद्गलों के ग्रहणरूप आकर्ष को-आश्रित करके किसी एक जीव ने इसका वध किया है, वर्तमान में वह इसे बाँध रहा है आगे के समयों में भी वह इसका बंध करेगा १, ‘एवं जाव अत्थेगइए न बंधी, बंधइ, बंधिस्सह' इसी पूर्वोक्त रीति के अनुसार यावत्-किसी एक जीव ने इसका बंध किया है, बंध कर रहा है, आगे वह इसका बंध नहीं करेगा २, किसी एक जीव ने पूर्व में इसे बांधा है, वर्तमान में वह इसे नहीं बांध रहा है-आगे वह इसे बांधेगा ३, किसी
આઠ વિકલ્પ–અભવ્યને લાગુ પડે છે. અભવ્ય જીવે પહેલાં પણ ઐર્યાપથિક કર્મને બંધ કર્યો હોતો નથી, વર્તમાનમાં પણ તે આ કર્મને બંધ કરતું નથી અને ભવિષ્યમાં પણ તે આ કમને બંધ કરશે નહીં.
હવે ગ્રહણકર્ષની અપેક્ષાએ (એક જ ભવમાં એર્યાપથિક કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવારૂપ આકર્ષની અપેક્ષાએ) કેઈ એક જીવે ભૂતકાળમાં તેને બંધ કર્યો છે, વર્તમાનમાં પણ તેને બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તેને બંધ ४२२, २L पडे वि८५ छ (१)(एवं जाव अत्थेगइए न बंधी, बंधह, बधिरसइ) એ જ પૂર્વોક્ત રીતે બાકીના વિકલ્પ બને છે. (૨) કોઈ એક જીવે તેને બંધ કર્યો છે, વર્તમાનમાં કરી રહ્યો છે, અને ભવિષ્યમાં તે તેને બંધ કરશે નહીં. (૩) કોઈ એક જીવે પૂર્વ તેને (ઐર્યાપથિક કર્મને) બાંધ્યું છે, વર્તમાનમાં તે આ કર્મ બાંધતે નથી, ભવિષ્યમાં તે તેને બાંધશે. (૪) કોઈ એક જીવે
श्री.भगवती सूत्र : ७