________________
प्रमेयचन्द्रिका टीका श० ८ ० ८ सू. ३ कर्मवन्धस्वरूपनिरूपणम् १५ का वध किया था-शैलेशी अवस्था में आजाने पर अब वह इसका बंध नहीं करता है न अब वह आगे भी इसकाबंध करेगा४, पंचमविकल्पमें ऐसा समझाया गया है-कि पूर्व भव में किसी अवेदक जीव को मोहकी उपशान्तता प्राप्त नहीं हो सकी अतः उस समय ऐयोपथिक कर्म का बंध नहीं हो सका, अब इस भव में उसी जीव का इस उपशान्त मोहस्व की प्राप्ति हो गई है-सो उसके ऐपिथिक कर्म का वध हो रहा है तथा भविष्यत् काल में भी वह मोह की उपशान्तता में इसका बंध करने वाला होगा ५, छठे विकल्प में ऐसा समझाया गया है-कि किसी अवेदक जीव को पहिले भव में क्षीणमोहत्व की प्राप्ति नहीं हुई सो उसे उस समय इसका वध नहीं हुआ, वर्तमान भव में उसे क्षीणमोह की प्राप्ति हो रही है अतः इससे वह इसे बांध रहा है, पर जय वही जीव शैलेशी अवस्था में आरूढ हो जावेगा तो इसका बंधकर्ना नहीं होगा सातवां विकल्प तो भव्य को होता है-भव्य जीव ने अनादिकाल से अभीतक इसे नहीं बाँधा है, अभी भी वह इसे नहीं बांध रहा है, भविष्यकाल में जब वह उपशान्त मोहादि अवस्थावाला અવસ્થામાં આવી જવાથી હવે તે તેને બંધ કરતા નથી અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે નહીં.
પાંચમાં વિકલ્પનું સ્પષ્ટીકરણ–પૂર્વભવમાં કોઈ એક જીવ મેહની ઉપશાન્તતા પ્રાપ્ત કરી શકો ન હતો, તેથી ત્યારે તેણે એર્યાપથિક કમને બંધ કર્યું ન હતું, પણ વર્તમાનભવમાં તેણે મેહની ઉપશાન્તતા પ્રાપ્ત કરી લીધી છે, તેથી તે વર્તમાનમાં તે આ કમને બંધ બાંધી રહ્યો છે. અને ભવિષ્યમાં પણ મોહની ઉપશાન્તતા રહેવાથી તે આ કમને બંધ કરશે.
છઠ્ઠા વિકલ્પનું સ્પષ્ટીકરણ—કોઈ અવેદક જીવે પૂર્વભવમાં ક્ષીણ મહત્વની પ્રાપ્તિ કરી ન હતી, તેથી ત્યારે તેણે આ કર્મને બંધ કર્યો ન હતો, વર્તમાનભવમાં તેને ક્ષીણ મહત્વની પ્રાપ્તિ થઈ રહી છે, તેથી તે વર્તમાનમાં તેનો બંધ કરી રહ્યો છે, પણ ભવિષ્યમાં જ્યારે એ જ જીવ શૈલેશી અવસ્થાએ ચડી જશે, ત્યારે તે તેને બંધ કરશે નહીં.
સાતમાં વિકલ્પનું સ્પષ્ટીકરણ–ભવ્ય જીવને આ વિકલ્પ લાગુ પડે છે. ભવ્ય જીવે અનાદિ કાળથી અત્યાર સુધી તેને બાંધ્યો નથી, અત્યારે પણ તે તેને બાંધતે નથી, ભવિષ્યકાળમાં જ્યારે તે ઉપશાન્ત મહાદિવાળી અવસ્થાવાળો થઈ જશે, ત્યારે તેને બંધકર્તા થઈ જશે.
भ ९
શ્રી ભગવતી સૂત્ર : ૭