________________
प्रमेयचन्द्रिका टी० श०८ उ० ८ सू० २ व्यवहारस्वरूपनिरूपणम् २१ प्रवर्तितो जीवप्रवृत्तिनिवृत्तिरूपो व्यवहार आगमव्यवहार उच्यते, श्रुतम् आचाराङ्गादिकम् , नवादिपूर्वाणां च श्रुतत्वेऽपि अतीन्द्रियार्थेषु विशिष्टज्ञानहेतुत्वेन सातिशयत्वात् आगमव्यपदेशः केवलज्ञानवत् , श्रुतज्ञानेन च प्रवर्तितः प्रवृत्तिनिवृत्तिरूपः श्रुतव्यवहार उच्यते, तथा आज्ञा-अतिचारान आलोचयितुं केनचित् गीतार्थसाधुना स्वागी. तार्थशिष्येण सह अन्यदेशस्थितगीतार्थसाधुसमीपे गूढार्थपदानि प्रेषितानि, तेन च गूढार्थपदवेदिना गीतार्थसाधुना तद्गूढार्थपदातिचारशुद्धयर्थं प्रतिप्रेपितं प्रायश्चित्तमाज्ञाव्यवहार उच्यते, तथा धारणा-द्रव्यक्षेत्रकालभावान् विवायें गीतार्थसाधुना, ज्ञान और नौ पूर्वधारी का ज्ञान ऐसा ही आगमरूप ज्ञान है। इस प्रकार के आगमज्ञान से प्रवर्तित किया गया मोक्षाभिलाषी जीव का जो प्रवृत्ति निवृत्ति रूप व्यवहार है वह आगमव्यवहार है। आचाराङ्गा
आदि श्रुत हैं । यद्यपि नौ आदि पूर्यों में भी श्रुतत्व है परन्तु वे अती. न्द्रिय पदार्थों के ज्ञान में विशिष्ट रूप से हेतु होने के कारण सातिशय माने गये हैं-अतः इनमें श्रुतका व्यपदेश न होकर केवल ज्ञानको तरह आगम का व्यपदेश हुआ है-श्रुतज्ञान से प्रवर्तित हुआ मोक्षा. भिलाषी जीव का जो प्रवृत्ति निवृत्तिरूप व्यवहार है वह श्रुतव्यवहार है। किसी गीतार्थ साधु ने अतिचारों की आलोचना करने के लिये अपने अगीतार्थ शिष्य के साथ अन्यदेशस्थित गीतार्थसाधु के पास गूढ अर्थवाले पद प्रेषित किये-उन गूढार्थ पदवेदी गीतार्थसाधु के द्वारा उन गूढार्थे पदों से अतिचार जानकर उनकी शद्धि દસ પૂર્વધારીનું જ્ઞાન અને નવ પૂર્વધારીનું જ્ઞાન ગણાય છે. આ પ્રકારના આગમજ્ઞાનથી ચાલતું એ મેક્ષાભિલાષી જીવને જે પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વ્યવહાર છે, તે વ્યવહારનું નામ આગમ વ્યવહાર છે. આચારાંગ આદિ શ્રત ગણાય છે. જો કે નવ આદિ પૂર્વોમાં પણ શ્રતત્વ છે પરંતુ તેઓ અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનમાં વિશિષ્ટ રૂપે હેતુરૂપ હોવાને કારણે સાતીશય માનવામાં આવ્યા છે તેથી તેમનામાં શ્રતને વ્યપદેશ ન થતાં, કેવલજ્ઞાનની જેમ આગ. મનો વ્યપદેશ થયેલ છે. શ્રુતજ્ઞાનથી પ્રવર્તિત થયેલા મેક્ષાભિલાષી જીવને જે પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વ્યવહાર છે, તે વ્યવહારને શ્રુત-વ્યવહાર કહે છે. કોઈ ગીતાર્થ સાધુએ (છેદ સૂત્રને જાણકાર) અતિચારોની આલેચના કરવાને માટે પિતાના અગીતાર્થ શિષ્યની સાથે બીજા દેશમાં રહેતા ગીતાર્થ સાધુની પાસે ગૂઢ અર્થવાળા પદ મેકલ્યાં-તે ગૂઢાર્થ પદના જાણકાર ગીતાર્થ સાધુએ તે ગુઢાર્થ પદે દ્વારા અતિચાર જાણીને તેમની શુદ્ધિને માટે પ્રાયશ્ચિત્ત મોકલી દીધું.
श्री.भगवती सूत्र : ७