________________
hearer टी० श० ८ उ०९ सू० ४ औदारिकशरीर प्रयोग बन्धवर्णनम् २४९ तस्य देशवन्धस्तु जघन्येन एकं समयं भवति, उत्कृष्टेन तु द्वाविंशतिः वर्षसहस्राणि समयन्यूनानि भवति, तत्र औदारिकशरीरीवायुश्च वैक्रियं गतः सन् पुनरौदा रिकप्रतिपत्तौ सर्वबन्धको भूत्वा, देश वन्धककं समयं भूत्वा मृतः, इत्येवं जघन्येन एकं समयं देशबन्धः अथ च उत्कर्षेण एकेन्द्रियाणां द्वाविंशतिर्वर्षसहस्राणि स्थितिः ari प्रथमसमये सर्वबन्धकः, शेषेषु समयेषु देशबन्धको भवति, इत्येवं समयन्यूनानि द्वात्रिंशतिर्वर्षसहस्राणि उत्कर्षतः एकेन्द्रियाणां देशबन्धकाल इति भावः, गौतमः पृच्छति - ' पुढविकाइयए गिंदियपुच्छा ' हे मदन्त ! पृथिवीकायिकायिकै के
उत्कृष्ट से एक समय कम २२ हजार वर्ष तक होता है। इसका तात्पर्य ऐसा है कि कोई औदारिक शरीर वाला जीव या वायुकाधिक जीव वैक्रिय करके पुनः औदारिक शरीर की प्रतिपत्ति के समय में एक समय वाले सर्वबंध का कर्त्ता होकर और जघन्य से एक समय वाले देशबंध का कर्त्ता होकर मर जाता है तो ऐसी हालत में वह औदारिक शरीरबंध का जघन्य से एक समय वाले देशबंध को करने वाला है ऐसा माना जाता है-और उत्कृष्ट से जो देशबंध का इसका काल एक समयन्यून २२ हजार वर्ष का कहा गया है वह एकेन्द्रिय जीव की २२ हजार वर्ष की स्थिति को लेकर कहा गया है। क्यों कि एकेन्द्रिय जीव की उत्कृष्ट स्थिति २२ वर्ष की कही गई है। उसमें यह जीव प्रथम समय में सर्वबंधक होता है-शेष समयों में देशबंधक होता है। इस तरह से एकेन्द्रियों का देशबंध का काल उत्कृष्ट से एक समय कम २२
અને વધારેમાં વધારે ૨૨૦૦૦ વર્ષ કરતાં એક ન્યૂન સમયના હાય છે. આ સ્થનના ભાવા નીચે પ્રમાણે છે-કેઇ ઔદારિક શરીરવાળા જીવ અથવા વાયુાયિક જીવ વૈક્રિય કરીને પુનઃ ઔદારિક શરીરની પ્રાપ્તિને સમયે એક સમયવાળા સબંધ કરીને અને જન્યની અપેક્ષાએ દેશબંધ કરીને મરણુ પામે તે એવી સ્થિતિમાં તે ઔદ્વારિક શરીરબંધના જઘન્યની અપેક્ષાએ એક સમયત્રાળા દેશબંધન કર્તા ગણાય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તેના દેશબંધ કાળ જે ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ કહ્યો છે તે એકેન્દ્રિય જીવની ૨૨ હજાર વર્ષની સ્થિતિની અપેક્ષાએ કહ્યો છે, કારણ કે એકેન્દ્રિય જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ હજાર વર્ષની કહી છે. તે ૨૨૦૦૦ વર્ષોંમાંના પ્રથમ સમયમાં તે જીવ સબંધક હાય છે, અને બાકીના સમયેામાં દેશબંધક હોય છે. આ રીતે એકેન્દ્રિષ જીવેાના દેશબંધના કાળ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ( વધારેમાં વધારે) ૨૨૦૦૦ વર્ષ કરતાં એક સમય ન્યૂન કહેવામાં આવ્યા છે.
भ ३२
श्री भगवती सूत्र : ৩