________________
more
प्रमेयचन्द्रिका टीका श०८ उ०९ सू०२ विनसावधनिरूपणम् १७५ जहण्णेणं एक्कं समय, उक्कोसेणं असंखेनं कालं, सेत्तं बंधणपच्चइए ' विमात्रस्निग्धतया-विषमा मात्रा यस्यां सा विमात्रा, सा चासौ स्निग्धता चेति विमात्रस्निग्धता तया विषमांशस्निग्धतया, विमात्ररूक्षतया-विषमा मात्रा यस्यां सा तया विषमांशरूक्षतया, विमात्रस्निग्धरूक्षतया-विषमा मात्रा स्निग्धा रूक्षा च यस्यां सा तया, विषमांशस्निग्धरूक्षतया बन्धनपत्ययिकः खलु सादिबन्धः समुत्पद्यते उत्पनो भवति, सच बन्धनपत्ययिकः सादिबन्धो जघन्येन एकं समयम् , उत्कर्षण असंख्येयकालम् असंख्यातोत्सपिण्यवसर्पिणीरूपं यावत् तिष्ठति, बन्धो हि विषमस्निग्धरूक्षमुणवतामेव पुद्गलानां भवति, न तु समस्निग्धरूक्षगुणवताम् , यिक सादिबंध है। तात्पर्य कहनेका यह है कि "स्निग्धरूक्षत्वाद्बन्धः" इस नियम के अनुसार जो द्विप्रदेशीपरमाणुपुद्गलस्कन्ध से लेकर अनन्तप्रदेशी पुद्गल परमाणुस्कन्धों तक जो आपस में स्निग्धरूक्षता के विषमांशों को लेकर दो आदि परमाणुओं का बंध हो रहा है होता है वह बंधनप्रत्ययिक सादिविस्रसाबंध है। यह बंध किसी व्यक्ति विशेष के द्वारा नहीं कराया जाता है अतः विस्त्रसा-स्वाभाविक है। और जब भी स्निग्धना और रूक्षता या इन दोनों के विषमांश वाले दो आदि परमाणु मिलते हैं तभी यह बंध हो जाता है-इसलिये यह सादि है। एवं स्निग्धता आदिरूप निमित्त को लेकर यह संपन्न होता है इसलिये बंधनप्रत्ययिक है। यह बंध (जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्ज कालं) जघन्य से एक समय तक रहता है और उत्कृष्ट से असंख्यात
સ્નિગ્ધતા અને રૂક્ષતા દ્વારા ઉત્પન્ન થાય છે. એવા બંધને બંધન પ્રત્યયિક સાદિ બંધ કહે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
स्निग्धात्वाद् बधः ) मा नियम अनुसार विदेशी ५२भार પદ્રલ સ્કધથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના પુલ પરમાણુ સ્કન પરસ્પરમાં સ્નિગ્ધ રૂક્ષતાના વિષમાંશેની અપેક્ષાએ જે બંધ થઈ રહ્યો હોય છે. તેને બંધન પ્રત્યયિક સાદિ વિશ્વસાબંધ કહે છે. આ બંધ કઈ વ્યક્તિ વિશેષ દ્વારા કરાવવામાં આવતું નથી, તેથી આ બંધ વિશ્વસા–સ્વાભાવિક હોય છે. અને જ્યારે સ્નિગ્ધતા અને રૂક્ષતા અથવા તે બન્નેના વિષમાંશવાળા બે આદિ પરમાણુ મળે છે ત્યારે આ બંધ થાય છે, તે કારણે તે સાદિ બંધ છે. અને નિગ્ધતા આદિ રૂપ નિમિત્તથી તે સંપન્ન હોય છે, તેથી તેને બંધન પ્રત્યयि ४ छ. 2. ध (जहणेणं एक समय, उक्कोसेणं असंखेज्जकालं ) ઓછામાં ઓછું એક સમય સુધી રહે છે અને અધિકમાં અધિક અસંખ્યાત
શ્રી ભગવતી સૂત્ર : ૭