________________
४१०
भगवतीसूत्रो वाच्यम्, छेदोपस्थापनीयचारित्रेऽपि प्राणातिपातादिसावधयोगविरतिसत्त्वेन प्रतिज्ञाभङ्गसंभवात, किन्तु तच्चारित्रस्य विशेषशुद्धिस भवेन नाममात्रत स्तयोभैदा । २ - पूर्वचारित्रपर्यायलक्षणस्थमाक्तनसयमस्य व्यवच्छेदे सति उपस्थापनीयम् अनगारे आरोपणीयं छेदोपस्थापनीयचारित्रं पूर्वचारित्रपर्यायं व्यवच्छिद्य पुनर्महावतारोपणमित्यर्थः, तद् द्विविधं-सातिचार निरतिचारं चेति, तत्र इत्वरसामायिकवतः प्रथमदीक्षितस्य पुनर्महावतारोपणम्, अन्यतीर्थङ्करानगाराणाम् तीर्थङ्करान्तरतीर्थप्रवेशे वा निरतिचारचारित्रं भवति, यथा पार्श्वनाथस्यानगाराणां महावीरस्य तीर्थे समागत्य पञ्चमहाव्रतधर्मग्रहणं चारित्रमें भी प्राणातिपात आदि सावधयोग की त्यागरूप विरति रहती ही है- इसलिये प्रतिज्ञाभङ्गका दोष नहीं लगता है। छेदोपस्थापनीय चारित्रके धारण करनेसे पूर्वचारित्रमें विशेष शुद्धिकी संभावनासे उन दोनोंमें नाम मात्रका ही भेद है । छेदोपस्थापनीयपूर्वकी चारित्रपर्यायका छेद करके पुनः महाव्रतोंका उस अनगारमें आरोपण किया जाता है इस लिये इस चारित्रका नाम छेदोपस्थापनीय चारित्र ऐसा हैं। इस तरह यह चारित्र पूर्वचारित्रपर्यायको छेद करके पुनः महावतोंको आरोपण करने के निमित्त होता है। यह चारित्र सातिचार और निरतिचारके भेदसे दो प्रकारका है। प्रथम दीक्षित इत्वर चारित्रवालेके पुनः महाव्रतोंका आरोपण करना यह निरतिचार इत्वरिकचारित्र है । अथवा- अन्य तीर्थंकरके अनगारोंका अन्य तीर्थङ्करके तीर्थ में प्रवेश करने पर यह निरतिचार चारित्र होता है । जैसे पार्श्वनाथके अनगारोंका महावीरके तीर्थ में आकरके पंचमहाव्रत પ્રાણાતિપાતાદિ સાવદગના ત્યાગરૂપ વિરતી રહે છે. તેથી પ્રતિજ્ઞા ભંગના દોષ લાગત નથી. છેદેપસ્થાપનીય ચારિત્ર્યના ધારણ કરવાથી પહેલાના ચારિત્રમાં વિશેષ શુદ્ધિની સંભાવના હોવાથી તે બંનેમાં નામ માત્રને જ ભેદ છે. છેદપસ્થાપનીય પહેલાના ચારિત્રય પર્યાયનો છેદ કરીને ફરી મહાવતેનું તે અનગારમાં આરોપણ કરાય છે. એટલે આ ચારિત્ર્યનું નામ છે સ્થાનીય ચાસ્ટિવ છેઆ રીતે આ ચારિત્ર્ય પૂર્વ ચારિત્ર્ય પર્યાયને છેદ કરીને પુનઃ– ફરી મહાવ્રતોને આરોપણ કરવામાં નિમિત્ત હોય છે. આ ચારિત્ર્ય સાતિચાર અને નીરતીચારના ભેદથી બે પ્રકારનું છે. પ્રથમ દિક્ષીત ઈત્વર ચારિત્ર્યવાળાને ફરી મહાવ્રતનું આરોપણ કરવું તે નિરતીચાર ઇવર ચારિત્ર્ય છે અથવા અન્ય તિર્થ કરે અનગારનું અન્ય તિર્થકરોના તીર્થમાં પ્રવેશ કરવાથી આ નિરતિચાર ચારિત્ર્ય થાય છે. જેમકે પાર્શ્વનાથન આનગારનું મહાવીરના તીર્થમાં આવીને પંચ મહાવ્રત ધર્મનું
श्री. भगवती सूत्र: