________________
-
-
-
भगवतीसूत्रे २ धारणा, ३ स्थापना, ४ प्रतिष्ठा, ५ कोष्ठम्, इति पञ्च मेदा भवन्ति । एकसमयस्थितिकः अवग्रहः, आन्तमुहर्तिकोऽवायः, संख्यातासंख्यातकाला धारणा । मतिज्ञानस्य नव नामानि सन्ति-१ ईहा, २ अपोहः, ३ विमर्शः, ४ मार्गणा, ५ गवेषणा, ६ संज्ञा, ७ स्मृतिः ८ मतिः, ९ प्रज्ञा । तत्र सदर्थपर्यालोचन ईहा, निश्चयः अपोहः, विचारो, विमर्शः, विचारणा मार्गणा, अन्वेषणम् गवेषणा, बुद्धिः सङ्केतः, संज्ञा, स्मरणं स्मृतिः, बुद्धिमतिः, विशिष्टबुद्धिः प्रज्ञा । प्रकार से है-१ धरणा, २ धारणा, ३ स्थापना, ४ प्रतिष्ठा, ५ कोष्ठ । अवग्रहकी स्थिति १ समयकी है । ईहा और अवाय का काल अन्तमहतका है. धारणा संख्यात असंख्यात कालकी होती है। मतिज्ञान के नौनाम इस प्रकार से हैं १ ईहा, २ अपोह, ३ विमर्श, ४ मार्गणा, ५ गवेषणा, ६ संज्ञा, ७ स्मृति, ८ मति, ९ प्रज्ञा । सदर्थकी पर्यालोचना करना इसका नाम ईहा है. सदर्थका निश्चय करना इसका नाम अपोह है. विचार-अवाय के पहिले एवं ईहा के बाद होनेवाले विचारका नाम विमर्श है । अन्वय धर्मोंका अन्वेषण करना मार्गणा है। व्यतिरेक धर्मोंकी आलोचना करना इसका नाम गवेषणा है । व्यञ्जनावग्रहके उत्तर कालमें जो मतिविशेष होता है वह संज्ञी है। पूर्वमें अनुभूत अर्थका स्मरण करना इसका नाम स्मृति है । अर्थका परिच्छेद होजानेपर भी उस अर्थ के सूक्ष्मधर्मो का आलोचन करना इसका नाम मति है । उस पदार्थ के यथार्थ प्रभूत धर्मोका विचार करना प्रज्ञा है । सोही कहा है૧ ધરણા, ૨ ધારણું, ૭ સ્થાપના, ૪ પ્રતિષ્ઠા, ૫ કેષ્ઠ અવગ્રહની સ્થિતિ એક સમયની ઇહા અને અવાવને કાળ અંતમુહૂર્ત છે. ધારણ સંખ્યાત અસંખ્યાતકાળની હોય છે. મતિજ્ઞાનના નવ ભેદ આ પ્રમાણે છે- ૧ ઈહા, ૨ અપેહ, ૩ વિમર્ષ, ૪ માર્ગ, ૫ ગષણ, ૬ સંજ્ઞા ૭ સ્મૃતિ, ૮ મતિ, ૯ પ્રજ્ઞા. સદઈનું પર્યાલયન કરવું તેનું નામ ઈહા છે. સદર્યને નિશ્ચય કરો તેનું નામ અહ છે. વિયાર અવાયના પહેલાં અને ઈહાની પછી થવાવાળા વિચારનું નામ વિમર્ષ છે. અવાયધર્મોનું અન્વેષણ કરવું તેનું નામ માગણ છે. વ્યતિરેક ધર્મોની આલોચના કરવી તેનું નામ ગષણ છે. વ્યંજનાવગ્રહણ ઉત્તરકાળમાં જે મતિ વિશેષ થાય છે તે સંજ્ઞા છે. પૂર્વમાં – પહેલાં અનુભવ કરેલ અર્થનું સ્મરણ કરવું તેનું નામ સ્મૃતિ છે. અર્થને પરિચછેદ થવા છતાં તે અર્થના સૂક્ષ્મ ધર્મોનું આલોચન કરવું તેનું નામ મતિ છે અને તે પદાર્થોનું યથાર્થ પ્રભૂત (મુખ્ય) ધર્મોને વિચાર કરવો તેનું નામ પ્રજ્ઞા છે. તે જ કહ્યું છે કે
श्री. भगवती सूत्र :