________________
१२४
भगवतीसूत्रे वर्णादिपरिणता अपि। एवं पर्याप्तकद्वीन्द्रिय-त्रीन्द्रिय-चतुरिन्द्रियौदारिकादि. शरीर-चक्षुरादीन्द्रियपयोगपरिणताः पुद्गलाः वर्णादितः कालादिवर्णादिपरिणता अपि । एवं रत्नप्रभाधधःसप्तमीपर्यन्तपृथिवीनैरयिकवैक्रियादिशरीरपञ्चेन्द्रियश्रोत्रादीन्द्रियप्रयोगपरिणताः पुद्गलाः वर्णादितः कालादिवर्णादिपरिणता अपि । एवं पर्याप्तकापर्याप्तकजलचरादितिर्यग्योनिकपश्चेन्द्रियमनुष्य पञ्चेन्द्रियाहारकादिशरीर-श्रोत्रादीन्द्रियप्रयोगपरिणताः पुद्गलाः वर्णादितः कालादिवर्णादिपरिणता अपि, एवं पर्याप्तापर्याप्तक-भवनपति-वानव्यन्तर-ज्योतिषिकस्पर्शन इन्द्रियके प्रयोगसे वर्णादिककी अपेक्षा कालादिवर्णादिरूपमें भी परिणत होते कहे गये हैं। इसी तरहसे पर्याप्तक अपर्याप्तक द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय जीवोंके औदारिक आदि शरीरत्रयके एवं चक्षुरादि इन्द्रियोंके प्रयोगसे परीणत हुए कहे गये हैं वे वर्णादिक की अपेक्षा से कालादिवर्णादिरूपमें भी परिणत होते कहेगये हैं। इसी तरह से रत्नप्रभापृथिवी से लेकर अधः सप्तमपृथिवीतकके नैरयिक जीवोंके वैक्रियादि शरीर और श्रोत्रादिक पांच इन्द्रियों के प्रयोगसे परिणत हुए कहे गये हैं वे वर्णादिककी अपेक्षा से कालादि वर्णदिरूपमें भी परिणत होते कहे गये हैं। इसी तरह से पर्याप्तक, अपर्याप्तक जलचरादि तिर्यग्योनिक पंचेन्द्रिय जीवोंके. मनुष्योंके, आहारक आदि शरीरोंके एवं श्रोत्रादिक इन्द्रियोंके प्रयोग से परिणत हुए कहे गये हैं-वे वर्णादिककी अपेक्षा से कालादिवर्णादि रूपमें परिणत होते कहे गये हैं। इसी तरहसे पर्याप्तक, अपर्याप्तक વર્ણાદિની અપેક્ષાએ કાળા આદિ ણદિરૂપે પણ પરિણત થાય છે. એ જ પ્રમાણે પર્યાપક અને અપર્યાપ્તક ઠીનિદ્રય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીના દારિક આદિ ત્રણ શરીરના પ્રયોગથી અને ચક્ષુઈન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા પુદગલે પણ વર્ણાદિની અપેક્ષાએ કાળા આદિ વણદરૂપે પરિણમે છે. એ જ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીથી લઈને નીચેની સાતમી પૃથ્વી સુધીના નારક જીના વૈકેય, આદિ શરીર અને શ્રોત્રાદિક પાંચ ઈનિદ્રના પ્રયોગથી પરિણુત થયેલા પુદગલો વર્ણાદિની અપેક્ષાએ કાળા આદિ વર્ણદરૂપે પણ પરિણમે છે, એમ સમજવું. એ જ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તક જલચરાદિ તિર્યંચ પંચેન્દ્રિય ના, અને મનુષ્યના આહારક આદિ શરીરને પ્રયોગથી અને શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયના પ્રયોગથી પરિણુત થયેલાં પુદગલે પણ વર્ણની અપેક્ષાએ કાળાવર્ણરૂપે પરિણમે છે, ઇત્યાદિ સમસ્ત પૂર્વોકત કથન અહીં ગ્રહણ કરવું. એ જ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તક ભવનપતિ વનવ્યન્તર, તિષિક, વૈમાનિક, નવગ્રેવેયક, અને વિજય આદિ અનુત્તરીયપાતિ
श्री. भगवती सूत्र :