________________
४९४
भगवतीसत्रे पैदा होना सो कापस्थिति है- ऊपर में जघन्य और उत्कृष्ट यह भवस्थिति कही गई है. कायस्थिति का विचार इस प्रकार से हैजीवकी जीवकायमें कार्यस्थिति सर्वाद्धारूप है। मनुष्य हो या निर्यश्च, सबकी जघन्य कायस्थिति तो अन्तर्मुहूर्त प्रमाण ही है । मनुष्य की उत्कृष्ट कार्यस्थिति सात अथवा आठ भवग्रहण परिमाण है । अर्थात् कोइ भी मनुष्य अपनी मनुष्यजाति में लगातार सात अथवा आठ जन्म तक रहने के बाद अवश्य उस जाति को छोड देता है । इस लिये उन की दोनों स्थितियों का विस्तृत वर्णन आवश्यक है. पृथिवीकाय की भवस्थिति २२ हजार वर्ष, अनुकाय की सात हजार वर्ष, वायुकाय की तीन हजार वर्ष, तेजःकाय की तीन अहोरात्र भवस्थिति है । इन चारों की कार्यस्थिति असंख्यात अवसर्पिणीउत्सर्पिणी प्रमाण है । वनस्पतिकाय की भवस्थिति दश हजार वर्ष और कार्यस्थिति अनन्त उत्सर्पिणी अवसर्पिणी प्रमाण है । द्वीन्द्रिय की भवस्थिति बारह वर्ष, श्रीन्द्रिय की ४९ अहोरात्र ओर चतुरिन्द्रियकी ६ मास प्रमाण है । इन तीनों की कार्यस्थिति संख्यात हजार वर्षकी है । पंचेन्द्रिय तिर्यों में गर्भज और संमूच्छिम की भवस्थिति भिन्नर है । गर्भज की, जैसे जलचर, उरग और भुजग की करोड
આવી છે. હવે કાયસ્થિતિ પ્રકટ કરવામાં આવે છે જીવની જીત્રક્રાયમાં કાયસ્થિતિ सर्वाद्वाइय (समस्त अयय) छे. मनुष्य होय है तिर्यय होय, ते सौनी धन्य डायસ્થિતિ તા અન્તર્મુહૂત પ્રમાણ જ છે. મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠે ભગ્રહણ પ્રમાણ છે. એટલે કે કાઈપણ મનુષ્ય પોતાની મનુષ્ય જાતિમાં લગાતાર (સતત) સાત અથવા આઠ જન્મ સુધી રહ્યા પછી, એ જાતિને અવશ્ય છેાડી દે છે. બધાં તિય ચાની ક્રાયસ્થિતિ અને ભવસ્થિતિ એક સરખી નથી, તેથી તેમની બન્ને સ્થિતિનું વિસ્તૃત વર્ગુન આવશ્યક છે. પૃથ્વીકાયની ૨૨૦૦૦ વર્ષોંની, અઢાષની ७००० वर्षांनी, वायुप्रायनी 3000 वर्षांनी, याने तेरस्थायनी भए अहोरात्र (निराल) પ્રમાણુ ભસ્થિતિ કહી છે. અને તે ચારેની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણી–ઉત્સર્પિણી પ્રમાણે છે. વનસ્પતિકામની ભવસ્થિતિ ૧૦૦૦ વર્ષ પ્રમાણ અને ક્રાયસ્થિતિ અનત ઉત્સર્પિણી અવસર્પિ`થી પ્રમાણ કહી છે. દ્વીન્દ્રિયની ૧૨ વર્ષી પ્રમાણુ, ત્રીન્દ્રિયની ૪૯ દિનરાત પ્રમાણુ અને ચતુરિદ્ધિની ૬ માસ પ્રમાણ ભવસ્થિતિ કહી છે. એ ત્રણેના ક્રાયસ્થિતિ સખ્યાત હજાર વર્ષોંની કહી છે. પૉંચેન્દ્રિય તિય ચામાં ગજ અને સમૂ"િમની ભવસ્થિતિ ભિન્ન ભિન્ન છે. ગજની જેમકે જળચર, ઉરગ અને ભુજગની
શ્રી ભગવતી સૂત્ર : પ