________________
भगवतीसूत्रे देशोत्तरगुणपत्याख्यान्यपत्याख्यानिविषयकाणि यथा प्रथमे दण्डके मूलगुणप्रत्याख्यानिप्रभृतित्रितयविषयके प्रतिपादितानि तथाऽत्रापि बोध्यानि, यावत्-वैमानिकानाम्, तथाच-सर्व स्तोका जीवाः सर्वोत्तरगुणप्रत्याख्यानिनः, देशोत्तरगुणप्रत्याख्यानिनस्तु असंख्येयगुणाः, अप्रत्याख्यानिनश्च अनन्तगुणा भवन्ति, तथा सर्वस्तोकाः पञ्चेन्द्रियतिर्यग्योनिका जीवाः सर्वोत्तरगुणप्रत्याख्यानिनः, देशोत्तरगुणप्रत्याख्यानिनस्तु असंख्येयगुणाः, अप्रत्याख्यानिनश्च असंख्येयगुणाः, एवं सर्वस्तोका मनुष्याश्च सर्वोत्तरगुणपत्याख्यानिनः, देशोत्तरगुणप्रत्याख्यानिनो मनुष्यास्तु संख्येयगुणाः, अप्रत्याख्यानिनश्च मनुष्या असंख्येयगुणा भवन्तीति भावः ॥ सू० ३ ॥ देशोत्तरगुणपत्याख्यानी विषयक और अप्रत्याख्यानी विषयक अल्प बहुत्व हैं वे जैसे मूलगुणप्रत्याख्यानी आदि विषयक प्रथम दंडक में प्रतिपादित हुए हैं, उसी प्रकार से यहां पर भी यावत् वैमानिकों तक समझना चाहिये। तात्पर्य कहने का यह है कि सर्वोत्तरगुणप्रत्याख्यानी जीव सब से कम हैं, देशोत्तरगुणप्रत्याख्यानी जीव असंख्यात गुणित हैं और अप्रत्याख्यानी जीव अनन्तगुणे हैं। तथासर्वोत्तरगुणपत्याख्यानी पंचेन्द्रियतिर्यग्योनिकजीव सब से कम हैं, देशोत्तरगुणप्रत्याख्यानी जीव असंख्यातगुणित है, और अप्रत्याख्यानी पंचेन्द्रियतिथंच जीव भी असंख्यातगुणित हैं। इसी तरह से सर्वोत्तर गुणप्रत्याख्यानी मनुष्य सब से कम हैं, देशोत्तरगुणप्रत्याख्यानी मनुष्य संख्यातगुणित हैं और अपत्याख्यानी मनुष्य असंख्यातगुणित हैं ।।सू०३॥ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના અલ્પ બહત્વનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની, દેશોત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની છો, પંચેન્દ્રિય તિર્યા અને મનુષ્યના અલ્પ બહુત્વ વિષયક કથન પણ સમજવું. આ કથનનું તાત્પર્ય એ છે કે સર્વોત્તર પ્રત્યાખ્યાની છ સૌથી અલ્પ હોય છે, દેત્તરગુણ પ્રત્યાખ્યાની છ અસંખ્યાતગણ હોય છે અને અપ્રત્યાખ્યાની જ અનંતગણું હોય છે. તથા સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય સૌથી ઓછાં છે, દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ જેવો અસંખ્યાતગણી છે, અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ જ તેમના કરતાં પણ અસંખ્યાતગણું છે.
એ જ પ્રમાણે સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય સૌથી ઓછાં છે, દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની મનુષ્યો તેમના કરતાં સંખ્યાતગણું છે, અને અપ્રત્યાખ્યાની મનુષ્યો તો દેશોત્તરગુણ પ્રત્યાખ્યાની કરતાં પણ અસંખ્યાતગણું હોય છે ! સૂ. ૩
શ્રી ભગવતી સૂત્ર : ૫