________________
ममेवचन्द्रिका टीका श.७ उ.१ म.१ जीवस्याहारकानाहारकादिनिरूपणम् २५१ शरीर छोडते हैं उसी समयमें नया स्थान प्राप्त करते हैं समयान्तर नहीं होगा । इसलिये उनकी ऋजुगतिका समय त्यागे हुए पूर्वभवीय शरीरके द्वारा ग्रहण किये गए आहार का या नवीन जन्मस्थानमें ग्रहण किये आहारका समय है यही हाल एक विग्रहवाली गतिका भी है क्योंकि इसके दो समयोंमें से पहला समय पूर्वशरीरके द्वारा ग्रहण किये हुए आहारका है और दूसरा समय नये उत्पत्ति स्थान में पहुँचनेका है जिसमें नवीन शरीर धारण करनेके लिये आहार किया जाता है। अतःदो समयवाले एक विग्रहमें प्रथम समय अनाहारक का है और द्वितीय समय आहारकका है।
ऋजुगतिका तात्पर्य उस गति से है कि जिसमें बिलकुल भी घुमाव नहीं करना पडता है । वक्रगतिका तात्पर्य उसगति से है कि जिसमें कमसेकम एक घुमाव तो अवश्य ही होता है। पूर्वशरीरको छोडकर स्थानान्तर को जानेवाले जीव दो प्रकार के होते हैं, एक तो वे जो सूक्ष्म और स्थूल शरीरको छोडकर फिर सदा के लिये स्थानान्तरमें रहते हैं। ये मुक्त जीव कहलाते हैं दूसरे वे जो पूर्वस्थूल शरीर का परित्याग कर आगे पुनःस्थूलशरोरको धारण करते हैं।
પૂર્વશરીરને છેડે છે એજ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે – તેમાં સમયાન્તર થતું નથી. તેથી તેમની જુગતિને સમય ત્યાગેલા પૂર્વભવીય શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને, અથવા નવીન જન્મસ્થાનમાં ગ્રહણ કરેલા આહારને સમય છે. એજ હાલત (સ્થિતિ) એક વિગ્રહવાળી ગતિની પણ હોય છે, કારક કે તેના બે સમયમાંનો પહેલો સમય પૂર્વ શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને છે અને બીજે સમય નવા ઉત્પત્તિ સ્થાનમાં પહોંચવાને છે – જેમાં નવીન શરીર ધારણ કરવાને માટે આહાર ગ્રહણ કરવામાં આવે છે. તેથી બે સમયવાળા એક વિગ્રહમાં પ્રથમ સમય અનાહારને છે બીજો સમય આહારકને હોય છે.
જે ગતિમાં બિલકુલ ઘુમાવ ( વળાંક) કરવું પડતું ન હોય એવી ગતિને જુગતિ કહે છે. જે ગતિમાં ઓછામાં ઓછો એક વળાંક તે લેવો જ પડતે હોય એવી ગતિને વક્રગતિ કહે છે. પૂર્વશરીરને ત્યાગ કરીને સ્થાનાન્તર કરનારા જીવ બે પ્રકારના હેય છે, એક તે એ છે કે જે સૂક્ષ્મ અને પૂલ શરીરને છેડીને સદાને માટે સ્થાનાન્તરમાં રહે છે. એવાં જીવોને મુકત જી કહે છે. બીજા પ્રકારના છો એવાં હોય છે કે જે પૂર્વલ શરીરને પરિત્યાગ કરીને ફરીથી સ્થૂલ શરીરને ધારણ કરતા હોય છે. આ બીજી શ્રેણીના પ્રકારના છવો અન્તરાલમાં સૂક્ષ્મ શરીરથી – તેજસ
શ્રી ભગવતી સૂત્ર : ૫