________________
प्रमेयचन्द्रिका टीका श.७ उ.१ मू.१ जीवस्याहारकानाहारकादिनिरूपम् २४३ वक्तव्यतार्यः तृतीयो द्देशकः ३, जीवाः-संसारिजीवप्ररूपणार्थः चतुर्थोद्देशकः ४, पक्षी च-खेचरजीवयोनिवक्तव्यतार्थः पञ्चमोद्देशकः ५, आयुः-आयुष्कसम्बन्धिव्यक्तव्यतार्थः षष्ठोदशकः ६, अनगारः-अनगारवक्तव्यतार्थः सप्तमोद्देशकः ७ छद्मस्था-छद्मस्थमनुष्यवक्तव्यतार्थः अष्ठमोद्देशकः ८, असंवृतः-असंवृतानगारवक्तव्यतार्थः नवमोद्देशकः ९, अन्ययथिकाः-अन्यतीथिककालोदायिप्रभृतिवक्तयतार्थः दशमोद्देशकः १०, इतिरीत्या दश उद्देशकाः सप्तमे शतके वर्तन्ते इति गाथार्थः ॥ १॥
आहारकानाहारकादिवक्तव्यता । मूलम्-तेणं कालेणं, तेणं समएणं, जाव-एवं वयासी-जीवेणं भंते ! के समयमणाहारए भवइ ? गोयमा ! पढमे समए सिय गया है। वनस्पति- वनस्पति संबंधी वक्तव्यता का कथन तृतीय उद्देशकमें हुआ है । जीव-संसारी जीवोंके परूपण करनेवाला चतुर्थ उद्देशक है । पक्षी खेचर जीवयोनिकी वक्तव्यतारूप अर्थवाला पंचम उद्देशक है । आयु-आयुसे संबंध रखनेवाली वक्तव्यता का कथन करनेवाला छठा उद्देशक है। अनगार-अनगार संबंधी वक्तव्यताका वर्णन करनेवाला सप्तम उद्देशक है । छद्मस्थ-छद्मस्थ मनुष्यकी वक्त व्यता का प्ररूपण करनेवाला अष्टम उद्देशक है। असंवृत-असंवृत अनगारके ये संबंध रखनेवाले विषयका कथन करनेवाला नौवां उद्दशक है । अन्ययूथिक अन्यतीर्थिक कालोदायी वगैरहकी मान्यताओं को प्रकट करनेवाला दशवों उदेशक है । इस प्रकारसे दश उद्देशक इस सप्तमशतक में है, यह गाथाका अर्थ है। સંબંધી વિષયનું નિરૂપણ કર્યું છે. (૪) જીવ ઉદેશક– તેમાં સંસારી જીની પ્રરૂપણ કરવામાં આવી છે. (૫) પક્ષી ઉદ્દેશક- આ ઉદ્દેશકમાં ખેચર જીવેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૬) આયુ ઉદેશક- આ ઉદેશકમાં આયુ સાથે સંબંધ રાખતી વકતવ્યતાનું નિરૂપણ કર્યું છે. (૭) અણગાર ઉદ્દેશક- આ ઉશકમાં અણુગાર વિષયક પ્રરૂપણ કરવામાં આવી છે. (૮) છદ્મસ્થ ઉદે લક- આ ઉદેશકમાં છર્ભસ્થ મનુષ્ય વિષયક પ્રરૂપણ કરવામાં આવી છે. (૯) અસંવૃત’ આ ઉર્દેશકમાં અસંવૃત અણગાર વિષેની વકતવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૧૦) “અન્ય યુથિક આ ઉદ્દેશકમાં અન્ય મતવાદીઓની માન્યતા પ્રક્ટ કરવામાં આવેલ છે– આ પ્રકારના દસ ઉદ્દેશકનું આ શતકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, એવો આ સંગ્રહગાથાનો અર્થ થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫