________________
अथ सप्तमं शतकं प्रारभ्यते
अथ प्रथमोहक सप्तमशतके प्रथमोद्दशकस्य संक्षिप्तविषयविवरणम्आदौ दशोद्देशार्थानां संग्रहगायया प्रतिपादनम् । ततः परभवं गच्छन् जीवः कदा आहारकः, कदा अनाहारको भवति ? इति प्रश्नः । प्रथमादितृतीयान्तसमये कदाचित् आहारको भवति, कदाचित् अनाहारकश्च, किन्तु चतुर्थसमये तु नियमतः आहारक एव भवतीत्युत्तरम् । ततो लोकसंस्थानवक्तव्यता, श्रमणोपासकस्य श्रावकस्य ऐर्यापथिकी क्रिया लगति सांपरायिकीवा ? इति प्रश्नः । तस्य सांपरायिकी क्रिया एव लगति न ऐर्यापथिकीत्युत्तरम् । ततो व्रतातिचार
सातवे शतकका पहेला उद्देशेका प्रारंभ सातवें शातक के इस प्रथम उद्देशक का विषयविवरण संक्षेप से इस प्रकार से है- आदि में सब से पहिले एक संग्रह गाथा हैजिसमें इस उद्देशक गत अर्थका संग्रह किया गया है। इसके बाद ऐसा प्रश्न हुआ है कि परभव में जाता हुआ जीव कब आहारक होता है। और कब अनाहारक होता है ? इसका उत्तर ऐसा दिया गया है कि प्रथमादि तृतीयान्त समय में जीव कदाचित् आहारक होता है और कदाचित् अनाहारक होता है. किन्तु चतुर्थ समय में तो नियम से जीव आहारक ही हो जाता है। लोकसंस्थान की वक्तव्यता। श्रमणोपासक श्रावक को ऐर्यापथिकी क्रिया लगती है कि सांपराधि की क्रिया लगती है- ऐसे प्रश्न का उत्तर इस प्रकार से दिया है कि श्रमणोपासक श्रावक को सांपरायिकी क्रिया ही लगती
સાતમા શતકના પહેલા ઉદેશાને પ્રારંભસાતમ શતકના પહેલા ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત નિરૂપણુ
આ ઉદ્દેશકની શરૂઆતમાં એક સંગ્રહ ગાથા આપેલી છે. તે માથામાં સાતમાં શતકમાં આવેલા દસ ઉદ્દેાકેના વિષયે દર્શાવવામાં આવ્યા છે. પહેલા ઉદેશકને ટૂંક સાર નીચે પ્રમાણે છે- પ્રશ્ન- પરભવમાં જતે છવ કયારે આહારક થાય છે અને કયારે અનાહારક થાય છે ?
ઉત્તરપ્રથમથી લઈને તૃતીય સમય સુધીમાં જીવ કયારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે, પણ ચોથા સમયે તે જીવ અવશ્ય આહારક થઈ જાય છે.
લેક સંસ્થાનની વતવ્યતા, પ્રશ્ન- શ્રમણોપાસક શ્રાવકને પથિકી ક્રિયા લાગે છે કે સાંપરાવિકી ક્રિયા લાગે છે ? ઉત્તર–તેને સાંપરયિકી ક્રિયા જ લાગે છે એયપથિકી
શ્રી ભગવતી સૂત્ર : ૫