________________
अथ दशमोदेशकः प्रारभ्यतेgarh दशमोद्दशस्य संक्षिप्तविषयविवरणम् अन्यतीर्थिकानां वक्तव्यता यत् - राजगृहनगरस्थजीवानां सुखं दुःखं वा न कोऽपि पुरुषः बदरबीजमात्रं निष्पावमात्रं कलममात्रं माषमात्रं - मुद्र मात्रं, यूकामात्रम्, लिक्षामात्रमपि बहिर्निष्काश्य दर्शयितुं समर्थः । भगवतो महावीरस्य सिद्धान्तवक्तव्यता - यत्- केवलं राजगृहनगरस्थजीवानामेव न अपितु सर्वलोकस्थित जीवानां सुखं दुःख वा तावन्मात्रं वहिर्निष्काश्य न कोऽपि दर्शयितुं समर्थः । तत्रैव देवस्य गन्धानां सूक्ष्मतमपुद्गलानां दृष्टान्ततयोपन्यासः । जीवश्चैतन्यं चतन्यं वा जीवः ? इति प्रश्न उभयोरेकरूपता शतक ६ उद्देशक १०
छठे शतक के इस दशवें १० उद्देशकका विषयविवरण संक्षेप से इस प्रकार से है- अन्यतीर्थिकोंकी इस वक्तव्यता को कि "राजगृहनगर के जीवों के सुखदुःखको बेरकी गुठली के बराबर, बाल के बराबर, कलम- मटर या चावल के बराबर, उडद के बराबर, मूंग के बराबर, जूं के बराबर या लीख के भी बराबर बाहर निकाल कर कोइ पुरुष नहीं दिखला सकता है" निरसन तथा महावीरप्रभुका इस विषयमें स्वसिद्धान्तका स्थापन इसमें यह कहा गया है कि केवल राजगृह नगर के रहनेवाले जीवों के ही नहीं, अपि तु समस्त लोकस्थित जीवों के सुखदुःख को भी कोइ पूर्वोक्तप्रमाण में बाहर निकाल कर नहीं दिखला सकता है । इस विषय में देव और गंध के सूक्ष्मगत पुद्गलों का उदाहरण जीवचैतन्य है कि चैतन्यजीव है ? इस प्रश्नमें દસમા ઉદ્દેશકને પ્રાભ.
6
છઠ્ઠા શતકના દસમાં ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત વિવરણ અન્ય તીચિકાની આ પ્રકારની માન્યતા– · રાજગૃહ નગરના જીવાનાં સુખદુઃખને એરના ઠળિયા જેટલું, વાલ જેટલુ, વટાણા કે ચાખાના દાણા જેટલું, અડદ કે મગના દાણા જેટલ, જૂ જેટલું, અથવા લીખ જેટલું પણ બહાર કાઢીને કાષ્ઠ પુરુષ બતાવી શકતા નથી.' આ કથનનું ખંડન અને આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુનું કથન અને તે કથન દ્વારા સ્વસિદ્ધાંત નિર્દેશન--રાજગૃહ નગરમાં રહેનારા જીવાનાં જ સુખદુ:ખને નહીં, પણ સમસ્ત લેકમાં રહેલા જીવાનાં સુખદુઃખને કાઇ પણુપુરૂષ પૂર્વોકત પ્રમાણમાં બહાર કાઢી ખતાવી શકતા નથી.' આ વિષે દેવ અને ગંધના
શ્રી ભગવતી સૂત્ર : પ