________________
प्रमेयचन्द्रिका टीका श०६ ३०३ ०१ महाकमल्पिकमनिरूपणम्
८३१
भावार्थ - इस सूत्र में शुद्धवत्र और मलिनवत्र के दृष्टान्त से सूत्र - कार ने यह समझाया है कि जिस प्रकार से शुद्ध वस्त्र मैला हो जाता है उसी प्रकार से महाकर्मादि विशेषणों वाला जीव सब तरफ से कर्मरूप परिणमने योग्य पुद्गल द्रव्य का कार्मणवर्गणाओं का योग और कषाय से युक्त होने के कारण आकर्षण करता रहता है और बंधादिरूप में उन्हें चिपका लेता है उसका शरीर भी अशुभ रूप से ही परि. णमता रहता है- अर्थात् उसकी मानसिक, वाचनिक और कायिक ये सब क्रियाएँ अशुभरूप में ही चलती रहती हैं। इससे वह प्रत्येक समय में कर्मों का बंध आदि किया करता है अतः ऐसा जीव अशुद्धवल्र की तरह से जानना चाहिये यहां पर ऐसी आशंका हो सकती है कि जिस प्रकार से वस्त्र मूल में तो शुद्ध है - परन्तु निमित्त आदि के सम्बन्ध से वह अशुद्र-मलिन बन जाता है ऐसा क्या यह जीव है ? तो इसका समाधान भी यही है कि यह जीव मूलमें ऐसा ही है पर अनादिकाल से अपनी ही भूल से यह अज्ञानी बनकर पर पदार्थों कों अपना मानता हुआ और उनमें रागद्वेष करता हुआ कर्म के बंधन आदि से जकड़ा चला आ रहा है अतः यह मूल में शुद्ध बुद्ध होने पर
-
ભાવાથ–આ સૂત્રમાં શુદ્ધ વસ્ત્ર અને અશુદ્ધ વસ્રના દૃષ્ટાન્ત દ્વારા સૂત્રકારે એ વાત સમજાવી છે કે જેમ શુદ્ધ વસ્ત્ર મેલું થઈ જાય છે, તેજ પ્રમાણે મહાકમ આદિથી યુકત જીવ પણ યાગ અને કષાયેાથી યુક્ત હેાવાને કારણે કમ'રૂપ પરિણમનને ચાગ્ય પુદ્ગલ દ્રવ્યનું-કાણુ વણાનું સમસ્ત દિશાઓમાંથી ( આત્મપ્રદેશ દ્વારા ) આકર્ષણ કરતા રહે છે અને કબંધ ખાંધતા રહે છે, તેનું શરીર પણ અશુભરૂપે પરિણમતું રહે છે-એટલે કે તેની માનસિક વાચનિક અને કાયિક ક્રિયાએ અશુભ રૂપે જ ચાલતી રહે છે. તે કારણે તે પ્રત્યેક સમયે કર્મોના બંધ કરતા રહે છે. એવાં જીવને સૂત્રકારે અશુદ્ધ વસ્રની ઉપમા આપી છે. જેવી રીતે વસ્ત્ર પહેલાં શુદ્ધ હતું, એજ પ્રમાણે જીવ ( આત્મા ) પશુ મૂળ તે શુદ્ધ જ હતા. જેવી રીતે વસ્ત્રપર ધીરે ધીરે રજ, મેલ આદિ જમા થવાથી વજ્ર મલિન થઇ જાય છે, એવી જ રીતે શુદ્ધ આત્મા પણુ રાગ દ્વેષ આદિને કારણે કમ ધન આદિથી જકડાતા રહે છે. અનાદિ કાળથી પેાતાની જ ભૂલથી તે અજ્ઞાની બનીને પર પદાર્થોમાં આસકત ખનેલે છે. તેથી મૂળ જે શુદ્ધ હતેા એવા આત્મા ક્રમે ક્રમે અશુદ્ધ અને અમ્રુદ્ધ બનેલા છે. જેવી રીતે મિલન વસને ધોઇને શુદ્ધ કરી શકાય છે એજ પ્રમાણે પેાતાના
श्री भगवती सूत्र : ४