________________
५७८
भगवतीसूत्रे जाणइ, जाव-अहउं केवलिमरणं मरइ ' पञ्च अहेतवः प्रज्ञप्ताः प्रत्यक्षात्मकज्ञानित्वेन अहेतुव्यवहारित्वात् केवलिनः अहेतव उच्यन्ते, ते च क्रियामदात् पश्च, तद्यथाअहेतु जानाति केवली सर्वज्ञतयाऽनुमानानपेक्षणात् अहेतुरूपेण धूमादिकम् अब. गच्छति, यावत्-अहेतुम् अहेतुतया धूमादिकं पश्यति, अहेतुं बुध्यते-अहेतुभावेन धूमादिकं श्रद्धत्ते, अहेतुम् अभिसमागच्छति, अहेतुभावेन धूमादिकं प्राप्नोति, अहे. तुकं केवलिमरणं म्रियते करोति, अनुपक्रमत्वात्-केनापि निमित्तभूतेन हन्यमानस्यापि अम्रियमाणत्वात् निर्हेतुकमेव केवलिमरणं करोति, इति पञ्चविधोऽपि केवली अहेतुरुच्यते। वान्अहेतुरूपसे प्रकट किये गये हैं क्यों कि ये प्रत्यक्षात्मक ज्ञान वाले होने के कारण अहेतु व्यवहारी हैं-अर्थात् हेतु द्वारा अपना व्यवहार नहीं चलाते हैं। ये क्रियाभेद से पांच प्रकार के कहे गये हैं-जैसे-जो केवली भगवान होते हैं वे सर्वज्ञ होने के नाते अनुमान की अपेक्षा विना ही धूमादिक को अहेतरूप से जानते हैं ! और अहेतुरूप से ही धूमादिक का अवलोकन करते हैं। तथा अहेतुरूप से ही धूमादिक का वे श्रद्धान करते हैं । एवं अहेतुरूप से ही वे धूमादिक को प्राप्त करते हैं विना किसी भी प्रथल निमित्त द्वारा उनकी आयु बीच में छिदती भिदति नहीं है अतः भयंकर से भी भयंकर मरण के निमित्त मिलने पर भी उनका मरण अपनी पूर्ण आयु भोगे विना नहीं होता है इस कारण केवलि मरण निर्हेतुक होता है । इस तरह ये पूर्वोक्त पांच प्रकार से केवली अहेतुरूप से कहे गये हैं।
અહીં કેવલી ભગવાનને અહેતુ રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે. કારણ કે તેઓ પ્રત્યક્ષાત્મક જ્ઞાનવાળા હોવાથી અહેત વ્યવહારી હોય છે. એટલે કે તેઓ હેતુ દ્વારા પિતાનો વ્યવહાર ચલાવતા નથી. કિયાભેદની અપેક્ષાએ અહેતુના પાંચ પ્રકાર કહ્યા છે-કેવલી ભગવાન સર્વજ્ઞ હેય છે. તેથી તેઓ અનુમાનને આધાર રાખ્યા વિના જ ધૂમાદિકને અહેતુ રૂપે જાણે છે, અહેતુ રૂપે જ તેઓ ધૂમાદિકનું અવલેકન કરે છે, અહેતુ રૂપે તેઓ ધૂમાદિકની શ્રદ્ધા કરે છે, અહેતુ રૂપે જ તેઓ ધૂમાદિકને પ્રાપ્ત કરે છે, અને કેઈ પણ જાતના હિત વિના જ, અનુપમ આયુષ્યવાળા હોવાથી તેઓ કેવલિમરણ પ્રાપ્ત કરે છે. કઈ પણ પ્રબળ નિમિત્ત દ્વારા તેમનું આયુષ્ય વચ્ચેથી છેદાનું ભેદાતું નથી, તેથી ભયંકરમાં ભયંકર મરણનાં નિમિત્તો મળવા છતાં, પૂર્ણ આયુષ્ય ભોગવ્યા પહેલાં તેમનું મરણ થતું નથી. તે કારણે કેવલિમરણને નિહેતુક કહ્યું છે. આ રીતે પૂર્વોક્ત પાંચ પ્રકારના કેવલીને અહેતુ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે.
श्री. भगवती सूत्र:४