SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ भगवती सूत्रे हजार दोसो पैंतालीस इतनी योजन संख्या आ जाती है सो यह योजन संख्या लवण समुद्र के रात्रिक्षेत्र की जाननी चाहिये । इस प्रतिपादन से यह अच्छी तरह से समझ में आ जाता है कि जब किसी भी क्षेत्र का तापक्षेत्र निकालना होवे तब क्षेत्र की परिधि के प्रमाण में १० का भाग देना चाहिये और भागफल - भाजनफल-को तिगुना ओर दुगुना करना चाहिये - तिगुना करने पर जो संख्या आवे उतने योजनपरिमित क्षेत्र प्रकाश क्षेत्र और दुगुणा करने पर जो संख्या आवे उतना क्षेत्र रात्रि क्षेत्र जानना चाहिये ! तथा जब दिवस तथा रात्रि के काल की समय की लंबाई अथवा ओछाई जाननी हो तो सूर्य जिस मंडल में जितने मुहूर्त्त तक रहता हो उस मुहूर्त्त के प्रमाण को दश १० से भाजित करना चाहिये और एक भाग को दुगुना करने पर रात्रि की लंबाई अथवा ओछाई जाननी चाहिये तथा आगत उस एक भाग को तिगुना करने पर दिवस की लंबाई और ओछाई जाननी चाहिये जैसे कल्पना करो कि एक मंडल में सूर्य साठ ६० मुहूर्त दो दिन तक रहता है तो इस समय तक रात्रि का प्रमाण कितना होना चाहिये तो इसके जानने का उपाय यह है कि साठ ६० संख्या को दश १० से भाजित कर दो तथ ऐसा करने पर जो छह भाजनफल के रूप में आये हैं उन्हें दुगुना करने पर जघन्य रूप से बारह १२ मुहूर्त्त का रात्रि का प्रमाण और યેાજન પ્રમાણ સમજવું અહીં જે પ્રતિપાદન કરવામાં આવેલુ તેના દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે જયારે કાઈ પણ ક્ષેત્રનું તાપક્ષેત્ર જાગુત્રુ હાય ત્યારે તે ક્ષેત્રનાપરિધિના પ્રમાણમાં ૧૦ ઇસમે ભાગ આપવે! જોઇએ. અને ભાગ ફળને ત્રણ ગણુા અને ખમણા કરવા જોઇએ, ત્રણ ગણા કરવાથી જે સખ્યા આવે એટલા ચૈાજન પરિમિત પ્રકાશ ક્ષેત્ર, અને બમણા કરવાથી જે સંખ્યા આવે તેટલુ રાત્રીક્ષેત્ર સમજવું જોઈએ. તથા જ્યારે દિવસ તથા રાત્રિના કાળની લંબાઈ અથવા આછાઈ (ક્રૂકાપણું) જાણવી હાય ત્યારે સૂર્ય જે મડળમાં જેટલાં મુહૂત સુધી રહેતા હોય તેટલા મુહૂર્તને ૧૦ દસથી ભાગવાથી અને એક ભાગને ખમણા કરવાથી રાત્રિની લંબાઇ અથવા આછાઈ જાણી શકાય છે, અને આવેલ તે ભાગને ત્રણ ગણા કરવાથી દિવસની લંબાઈ કે ટૂકાપણું જાણી શકાય છે—આ પ્રમાણના સચાટ ખ્યાલ આવે તે માટે સૂત્રકાર કહે છે ધારા કે સૂર્ય એક મડળમાં ૬૦ સાઇઠ મુર્હુત સુધી ( એ દિવસ ) રહે છે. હવે તે સમય દરમિયાન રાત્રિનું પ્રમાણ કેટલું હોવુ જોઇએ, તે જાણવાને ઉપાય નીચે પ્રમાણે છે ૬૦ સાઇઠ ને ૧૦ દસ વડે ભાગી, ભાગાકારને ૨ એ बड़े युवाथी ( ६० × ४२वाथी ) रात्रि धन्य प्रभा १२ मुहूर्तं वृद श्री भगवती सूत्र : ४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy