________________
प्रमेयचन्द्रिका टी० श०५ उ० १ सू० २ रात्रिदिवस स्वरूपनिरूपणम्
बोध्यम् । सर्वन्यूनतमद्वादशमुहूर्तात्मकदिवसमानं तु तापक्षेत्रमनन्तरपूर्वोक्त रात्रिक्षेत्रसमानमवसेयम्, सर्वाधिक दीर्घाष्टादशमुहूर्तात्मकरात्रिक्षेत्रमानश्च पूर्वोक्तसर्वाधिकदीर्घदिवसतापक्षेत्रसमानं विज्ञेयम् । आयामतश्च जम्बूद्वीपमध्ये तापक्षेत्रं पञ्चचत्वारिंशत्सहस्र ४५००० योजनपरिमितं लवणसमुद्रे च त्रयस्त्रिंशदधिकत्रिश तोतरत्रयस्त्रिंशत्सहस्रयोजनानि योजनतृतीयभागाधिकानि ३३३३३ बोध्यम्, उभयसंमेलने तु त्रयस्त्रिंशदधिकत्रिशतो तराष्टसप्ततिसहस्रयोजनानि योजनतृतीय. भागाधिकानि ७८३३३३ एतावन्मात्रम् बोध्यम् ।
३७
तिगुना करने पर १८ अठारह मुहूर्त्त का दिवस का प्रमाण निकल आ ता है । निष्कर्ष इसका यही है कि सूर्य जब तक साठ ६० मुहूर्त्ततक एक मंडल में रहता है तबतक रात्रि का प्रमाण बारह १२ मुहूर्त्त का होगा और दिवस का प्रमाण अठारह मुहूर्त्त का होगा । जब दिवस सब से छोटा होगा अर्थात् बारह मुहूर्त का होगा तब तारक्षेत्र का प्रमाण अभी २ कहे हुए रात्रिक्षेत्र जितना होगा और रात्रिक्षेत्र का प्रमाण पूर्व में कहे गये तापक्षेत्र जितना होगा ऐसा जानना चाहिये। आयाम की अपेक्षा तो जंबूद्वीप के बीच का तापक्षेत्र ४५००० पैतालीस हजार योजन है । तथा लवणसमुद्र का तापक्षेत्र ३३३३३ तैंतीस हजार तीनसो तेतीस योजन है । इन दोनों तापक्षेत्रों का योग ७८३३३ अट्ठतर हजार तमसो तेतीस होता है ।
१०
यावे छे. याने १०१०१डे लागी लागाारने २ मेवडे गुणुवाथी (६० x કરવાથી) દિવસનું ઉત્કૃષ્ટ પ્રમાણુ ૧૮ અઢાર મુર્હુતનું આવે છે. સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી સૂર્ય ૬૦ સાઠે મુહૂર્ત પર્યન્ત એક મડળમાં રહે છે, ત્યાંસુધી રાત્રિનું પ્રમાણુ પર બાવન મુહૂર્તનું અને દિવસનું પ્રમાણુ ૫૮ અઠ્ઠાવન મુહૂર્તીનું રહે છે. જ્યારે દ્વિવસ સૌથી નાને! થાય છે (૧૨ ખાર મુર્હુતના થાય છે) ત્યારે તાપક્ષેત્રનું પ્રમાણ ઉપર દર્શાવ્યા પ્રમાણેના રાત્રિક્ષેત્ર જેટલું થાય છે, અને રાત્રિક્ષેત્રનું પ્રમાણ આગળ કહેલા તાપક્ષેત્ર જેટલું થાય છે એમ સમજવુ. આયામ ( લબાઇ ) ની અપેક્ષાએ તા જ બુદ્વીપની વચ્ચેનું તાપક્ષેત્ર ૪૫૦૦૦ પિસ્તાળીશ હજાર ચાજન છે, તથા લવણુ સમુદ્રનું તાપક્ષેત્ર ૩૪૩૩૩ તેત્રીસ હજાર ત્રણુસા તેત્રીસ ચેાજન છે. તે બન્ને તાપ ક્ષેત્રને સરવાળા કરવાથી ૭૮૩૩૩ અચેતેર હજાર ત્રણસો તેત્રીસ ચેાજન પ્રમાણ તાપક્ષેત્ર થામ છે.
श्री भगवती सूत्र : ४