________________
३६६
भगवती सूत्रे
66 हत्यारे के द्वारा जीवों का मरण अधिकांश रूप में अकाल में किया जाता है " ऐसा विद्वानों का कहना है । अतः जब यह जीवों का अकाल में बध कर डालता है तो ऐसी स्थिति में यह स्वयं अल्पायु का बंध करता है । दूसरा कारण कहा गया है मृषावाद का बोलना, मृषावाद के बोलने में रत बना हुआ प्राणी सत्य भाषण करता नहीं है अतः इसके मृषावाद के जाल में फँसे हुए प्राणी प्रतारित होकर अकाल में ही अपने प्राणों से रहित हो जाते हैं मृषावाद के चक्कर में फँसाकर यह मृषावादी दूसरों के धन का अपहरण कर जाता है उनकी निंदा करके उन्हें नीचा दिखा देता है अतः दूसरों के साथ नहीं करने योग्य कुकृ
को करता हुआ यह उनके अकाल मरण का भी कारण बन जाया करता है, इन्हीं सब बातों को लक्ष्य में रखकर भगवान् ने मृषावाद को अल्पायु के बंध का कारण कहा है। इसी तरह से संयमी मुनि को अप्रासुक अनेषणीय आहार देकर उसके ज्ञान ध्यान में यह बाधा उपस्थित करता है इससे भी यह ऐसी पर्याय में जन्म लेता है कि जहां अल्पायु का भोक्ता यह बनता है । यहां पर हिंसा झूठ ये पद चोरी आदि पापों का भी उपलक्ष्यक है । अथवा - इस कथन का यह
જીવોનું અકાલમરણ થાય છે. ‘‘હત્યારાઓ વડે અધિક પ્રમાણમાં જીવાનું અકાલમરણુ કરાય છે, ’' એવું પંડિતે કહે છે. આ રીતે તે જીવોને અકાળે વધ કરે છે, તેથી તે પોતે અલ્પાયુ મેળવે છે. અલ્પાયુષ્યનું ખીજું કારણ મૃષાવાદને ગણાવ્યું છે, કારણ કે અસત્ય ખેલવાને પ્રવૃત્ત થયેલે માણસ સત્ય તા કદી ખેલતા જ નથી. તેના મૃષાવાદની જાળમાં ફસાયેàા જીવ કેટલીક વખત પેાતાના પ્રાણ ગુમાવી બેસે છે મૃષાવાદી માણુસ પેાતાના જૂઠાણાની જાળમાં ખીજા લેકાને ફસાવીને તેમનું ધન પણ પડાવી લે છે, તેમની નિંદા કરીને તેમને બેઆબરૂ કરે છે. આ પ્રકારનું ખીજા સાથે ન આચરવા ચેગ્ય આચરણુ કરીને, તેનાં કુકૃત્યેા દ્વારા તેમના અકાલ મૃત્યુનું કારણ બને છે.
આ બધી ખામતાને ધ્યાનમાં રાખીને ભગવાને મૃષાવાદને પણ અલ્પા યુષ્યના ખધનું કારણુ કહ્યું છે. વળી સંયમી મુનિને અપ્રાપ્સુક, અકલ્પનીય આહાર વહેારાવનાર પણ અલ્પાયુને બંધ કરે છે કારણ કે તેના તે કૃત્યથી પેાતે તેમના જ્ઞાન ધ્યાનમાં ખાધક બને છે, અને તેમના સયમના વિરાધક બને છે.
આ સૂત્રમાં હિંસા અને જૂઠ એ પો આપ્યા છે તે ચારી વિ. પાપાના ઉપલક્ષક છે. એટલે કે ચારી આદિ દુષ્કૃત્ય કરનારા પણુ અલ્પાયુ માંધે છે.
श्री भगवती सूत्र : ४