________________
३२८
भगवतीसूत्रे पृच्छति-'से केणडेणं पभू चउद्दस पुखी जाव-उपदंसेत्तए ?' हे भदन्त ! अथ तत् केनार्थेन कथं चतुर्दशपूर्वी श्रुत केवलज्ञानी यावत्-उपदर्शयितु प्रभुः समर्थः ?
भगवान् तत्र हेतुं प्रतिपादयति-'गोयमा ! चउद्दसपुब्धिस्स णं आणताई दबाई उक्करियाभेएणं भिज्जमाणाई, लद्धाई, पत्ताई अभिसमण्णा गयाई भवंति'हे गौतम ! चतुर्दशपूर्विणः श्रुतकेवलिनः खलु अनन्तानि द्रव्याणि उत्करिकाभेदेन उस्करिकाः एरण्डवीजसदृशाः पुद्गलविशेषाः तद्भेदेन तद्विशेषेण भिधमानानि पृथक पृथग् व्यवहियमाणानि लब्धानि लब्धिविशेषबलात् ग्रहणविषयतां गतानि, प्राप्तानि विशेषरूपेण ग्रहणविषयतां गतानि, अभिसमन्वागतानि घटादिरूपेण परिणमयितुम् आरब्धानि भवन्ति, ततस्तैः परिणामयोग्यभूतैः एकैघटादिपुद्गलात्मकद्रव्यैः घटादिसहस्राणि आहारकशरीरवत् निष्पादयति, निष्पाध जनानु सेत्तए ) हे भदन्त ! वह चतुर्दश पूर्वधारी किसरीति से एक घडे में से हजार धडों को बनाकर दिखाने के लिये समर्थ है ? इसके उत्तर में प्रभु कहते हैं कि-(गोयमा) हे गौतम! (चउहसपुव्विस्स णं अणंताई दव्वाइं उक्करियाभेएणं भिज्जमाणाई लद्धाइं पत्ताई अभिसमण्णागयाइं भवंति ) चतुर्दश पूर्वधारी-श्रुनकेवली के श्रुतज्ञान के महात्म्य से ऐसी एक विशेषलब्धि प्राप्त हो जाती है जिसके द्वारा वह अनन्तपुद्गल द्रव्यों को कि जो उत्करिका आदि के भेद से पांच प्रकार के होते हैं, पहिले से ही प्राप्त करने योग्य बना लेता है बाद में उन्हें ग्रहण भी कर लेता है और फिर घटादिरूप से उन्हें परिणामित कराने लग जाता है। इस कारण एक घट में से हजार घट बनते हुए लोगों को दृष्टिपथ होने लग ते हैं। जिस प्रकार वह आहारक शरीर को निस्पन्न करता है उसी ધારી શ્રુતકેવલી એક ઘડામાંથી હજારે ઘડાનું નિર્માણ કેવી રીતે કરી બતાવે છે?
उत्तर-( गोयमा ! ) 3 गौतम! ( चउद्दस पुव्विस्स णं अताई दवाई उक्करियाभेएणं भिज्जमाणाईलद्धाई पत्ताई' अभिसमण्णागयाइ भवति) यौह પૂર્વધારી શ્રુતકેવલીને શ્રુતજ્ઞાનના પ્રભાવથી એક એવી વિશિષ્ટ લબ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે કે જેના દ્વારા તે અનંત પુદ્ગલ દ્રવ્યને પહેલેથી જ પ્રાપ્ત કરવા યોગ્ય બનાવી લે છે, ત્યારબાદ તેને ગ્રહણ પણ કરી લે છે, અને ત્યારબાદ તેમને ઘડા, વસ્ત્ર, દંડ, છત્ર, રથ આદિ રૂપે પરિણુમાવે છે. તે મુદ્દગલ દ્રવ્યના ઉત્કરિકા આદિ પાંચ ભેદ છે. શ્રુતકેવળી જ્યારે તેની આ લબ્ધિને ઉપગ કરે છે ત્યારે એક ઘડામાંથી હજારે ઘડાનું નિર્માણ કરતા હોય એવું લેકેને દેખાય છે. જેવી રીતે તેઓ આહારક શરીરનું નિર્માણ કરતા હોય છે, એજ પ્રમાણે આવું પણ કરી શકે છે. એટલે કે હજારે ઘડા પણ બનાવી શકે છે.
श्री. भगवती सूत्र:४