________________
१०२४
भगवतीसूत्रे देशविरता अपि भवन्ति सज्ज्ञिपञ्चेन्द्रियानाश्रित्येदं स्त्रं विज्ञेयम् , असज्ञिनां सर्वथा विरतेरभावात् , ' मणमा तिण्णिवि' मनुष्याः त्रयोऽपि-प्रत्याख्यानिनः, अपत्याख्यानिनः, प्रत्याख्यानापव्याख्यानिनश्च भवन्तीत्यर्थः । ' सेसा जहानहीं सकता है। हां, ये देशविरतिरूप चारित्र का - एकदेशिचारित्रका पालन कर सकते हैं । अविरत भाव भी इनमें होता है । यह सूत्र संज्ञी पंचेन्द्रिय तियञ्चों की अपेक्षा से कहा गया जानना चाहिये । क्यों कि जो असंज्ञी पंचेन्द्रिय जीव होते हैं उनमें तो देशविरतिरूप चारित्र तक का अभाव कहा गया है । (मणूसा तिणि वि ) मनुष्य सर्वविरतिरूप प्रत्याख्यानवाले, अप्रत्याख्यानवाले और प्रत्याख्यानाप्रत्याख्यानवाले होते हैं । क्यों कि सर्वविरतिरूप चारित्र का उदय प्रत्याख्यान कषाय के अभाव में ही होता है और वह अभाव संज्ञी पंचेन्द्रिय मनुष्यों के ही होता है-अन्य जीवों के नहीं। मनुष्यों में सब ही मनुष्य सर्वविरति रूप प्रत्यख्यानवाले होते होंसो बात नहीं है कितनेक मनुष्य ऐसे भी होते हैं कि जिनके किसी भी प्रकार की विरति नहीं होती है, तथा कितनेक ऐसे भी हैं जो देशविरतिरूप प्रत्याख्यानप्रत्याख्यान का पालन करते हैं त्रस जीवों की हिंसाका त्याग होने के कारण इनकी विरति प्रत्याख्यानरूप और स्थावर जीवों की हिंसा का त्याग नहीं होने के कारण इनकी वही
રીતે થઈ શકતું નથી. પરંતુ તેઓ દેશવિરતિરૂપ ચારિત્રનું પાલન કરી શકે શકે છે, અને તેઓ અપ્રત્યાખ્યાની પણ હોય છે. આ સૂત્ર સંજ્ઞી પંચેન્દ્રિય તિયાને અનુલક્ષીને કહ્યું છે તેમ સમજવું, કારણ કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિયयशमा त शिविरति३५ यात्रिने ५४ सभाप डाय छे. (मणू मातिणि वि) મનુષ્ય સર્વવિરતરૂપ પ્રત્યાખ્યાનવાળા પણ હોય છે, અપ્રત્યાખ્યાનવાળા પણ પણ હોય છે અને પ્રત્યાખ્યાના–પ્રત્યાખ્યાનવાળા પણ હોય છે. કારણ કે સર્વવિરતિરૂપ ચારિત્રને ઉદય પ્રત્યાખ્યાન કષાયના અભાવમાં જ થાય છે, અને તે અભાવ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાં જ સંભવી શકે છે-અન્ય જીવોમાં સંભવી શકતો નથી. મનુબેમાં બધાં સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનવાળા હોય છે એવું નથી. કેટલાક મનુષ્ય એવા પણ હોય છે કે જે કઈ પણ પ્રકારની વિરતિથી રહિત હોય છે, ત્યારે કેટલાક મનુ એવા પણ હોય છે કે જેઓ દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનનું પાલન કરે છે. ત્રણ જીવોની હિંસાને ત્યાગ થવાને કારણે તેમની વિરતિ પ્રત્યાખ્યાનરૂપ અને સ્થાવર જીવની હિંસાને ત્યાગ નહીં થવાને કારણે તેમની એજ વિરતિ અપ્રત્યાખ્યાનરૂપ હોય
श्री. भगवती सूत्र:४