________________
९०८
भगवतीसत्रे 'कण्हलेस्सेणं भंते ! जीवे कइसु (कयरेसु) नाणेसु होजा ! गोयमा ! दोसुवा, तिसु वा, चउसु वा नाणेसु होज्जा, दोसु होज्जमाणे आभिणिबोहित्रसुअनाणेसु होज्जा' इत्यादि । कृष्णलेश्यो भदन्त ! जीवः कतिषु ज्ञानेषु भवेत् ? गौतम ! द्वयोर्वा, त्रिषु वा, चतुर्पु वा ज्ञानेषु भवेत्, द्वयोभवन आभि निबोधिक-श्रुत-ज्ञानयोर्भवेत्' इत्यादि ॥ मू० १ ॥
इतिश्री-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालबतिविरचितायां श्री भगवतीसूत्रस्य प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायां
चतुर्थशतकस्य नवमोद्देशकः समाप्तः ॥४-९॥
है कि इस विषयमें यह उद्देशक ज्ञानाधिकारतक ही ग्रहण करना चाहिये । वह इस प्रकारसे है भदन्त ! कृष्णलेश्यावाला जीव कितने ज्ञानों में रहता है ? हे गौतम ! वह जीव दो ज्ञानोंमें, तीन ज्ञानों में अथवा चारज्ञानों में रहता है । दो ज्ञानोंमें यदि रहता है तो मतिज्ञान और श्रुतज्ञान में रहता है, और यदि तीनज्ञानी में रहता है तो मतिज्ञान, श्रुतज्ञान और अवधिज्ञानमें रहता है। इत्यादि रूपसे जानना चाहिये ॥ सू० १॥ जैनाचार्य श्री घासीलालजी महाराजकृत 'भगवतीसूत्र' की प्रमेयचन्द्रिका व्याख्याके चौथे शतकके नववा
उद्देशक समाप्त ॥४-९॥
આ વિષયમાં જ્ઞાનાધિકાર પંન્તને જ આ ઉદેશક ગ્રહણ કરવો જોઇએ. તે આ પ્રમાણે છે- “હે ભદન્ત! કૃષ્ણલેશ્યાવાળો જીવ કેટલાં જ્ઞાનમાં રહે છે?” “હે ગૌતમ! તે જીવ બે જ્ઞાનમાં, ત્રણ જ્ઞાનમાં અથવા ચાર જ્ઞાનમાં રહે છે. જે બે શાનમાં રહેતું હોય તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં રહે છે, ત્રણ જ્ઞાનમાં રહેતું હોય તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં રહે છે. જ્ઞાનાધિકાર આ પ્રકાર છે, એમ સમજવું. સૂ.૧ જનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના ચોથા શતકનો નવમો ઉદેશે સમાપ્ત ૪-લા
શ્રી ભગવતી સૂત્ર : ૩