________________
७१५
॥ अथ षष्ठोद्देशकः प्रारभ्यते
तृतीयशतकस्य षष्ठो देशकस्य संक्षिप्तविषयविवरणम् ।
मिथ्यादृष्टेः अनगारस्य विकुर्वणानिरूपणम्, ततो वाराणसी - राजगृहनगरयोः वैक्रियतया तथाभावेन अन्यथाभावेन वा दर्शनविषयक प्रश्नोत्तरम्, ततः राजगृहस्य वाराणसीत्वेन, वाराणस्याश्च राजगृहनगरत्वेन भ्रमात्मक विभङ्गज्ञानप्रतिपादनम्, ततः तयोरन्तरालवर्त्तिवैक्रियजनपदसमूहविषयकविकुर्वणानिरूपणम्, तस्या विकुर्वणायाः विषयभूतवैक्रियोक्तरूपाणां स्वाभाविक
तीसरे शतकका छट्ठे उद्देशेका प्रारंभ
इसका विषय विवरण संक्षेप से इस प्रकार से हैं - मिध्यादृष्टि अनगारकी विकुर्वणा का निरूपण, वाणारसीनगरी में वर्तमान मिथ्यादृष्टि अनगार राजगृह नगरीकी विकुर्वणा करके तद्गतरूपो को जान देख सकता है ऐसा प्रश्न ! हां जान सकता है ऐसा उत्तर, तथा - भाव से जानता है कि अन्यथाभाव से जानता है ऐसा प्रश्न अन्यथाभावसे जानता देखता है - ऐसा उत्तर, राजगृह नगरको वाणारसी रूपसे और वाणारसी को राजगृह नगर के रूपसे जाननेवाला ज्ञान भ्रमात्मक विभङ्गज्ञान है ऐसा प्रतिपादन, राजगृह नगर और वाणारसी के बीच में एक विशाल जनपदकी विकुर्वणा करनेका निरूपण, विकुर्वणा के विषयभूत वैक्रियरूपोंको स्वाभाविकरूपसे माननेवाली
ત્રીજા શતકના છઠ્ઠો ઉદ્દેશક પ્રારંભ
આ છઠ્ઠા ઉદ્દેશકના વિષયનું સ ંક્ષિપ્ત વિવરણુ નીચે પ્રમાણે છે—
"
મિથ્યાદૃષ્ટિ અણુગારની વિધ્રુણાનું નિરૂપણ. વાણારસી (વારાણસી) નગરીમાં રહેલા મિાદૃષ્ટિ અણુગાર રાજગૃહનગરીની વિધ્રુણા કરીને તેમાં રહેલાં રૂપેશને શુ જાણી દેખી શકે છે? એવે! પ્રશ્ન અને તેને હકારમાં ઉત્તર,
પ્રશ્ન—‘તથાભાવથી [મથા રૂપે] જાણે છે કે અન્યથા ભાવથી [અયથારૂપે] જાણે છે? ઉત્તર-અન્યથાભાવથી જાણે અને દેખે છે.
રાજગૃહ નગરને વાણારસી નગરીરૂપે અને વાણારસીને રાજગૃહરૂપે જાણનારૂં જ્ઞાન ભ્રમાત્મક વિભગજ્ઞાન છે, એવું પ્રતિપાદન રાજગૃહ અને વાણુારસી નગરીની વચ્ચેના ભાગમાં એક વિશાળ જનપદની વિકુČણા કરવાનું નિરૂપણું. વિકણા દ્વારા નિર્મિત વૈક્વિરૂપોને સ્વાભાવિકરૂપે માનનારી તેની માન્યતાને ભ્રામક ગણાવતું કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૩