________________
अमेयचन्द्रिकाटीका श.३ उ.४ सू.४ जीवपरलोकगमनस्वरूपनिरूपणम् ६४१
अथ लेरया पदार्थों विविच्यते यद्वारा कर्मणा सह आत्मा लिश्यते श्लिष्टो भवति युक्तो भवति इति लेश्या । अथ लेश्याविचारः यत् का नाम लेश्या ! आसक्तिरूपा ! त्तिरूपा ! अणुरूपा वा ! इति त्रयः प्रश्नाः-लेश्या परमाणुसमूहरूपा वर्तते, जैनदर्शने प्रज्ञप्तेषु अष्टविधेषु औदारिक१-चैक्रिय२-आहारक३-तैजस-४ कर्मण५ भाषा६-मन:श्वासोच्छ्वास८ पुद्गलेषु लेश्यायाः परमाणनां क्यान्त वो भवतीति प्रश्ने समुपस्थिते केचित् लेश्यायाः परमाणन् मानसिक-वाचिककायिक-योगान्तर्गतद्रव्यरूपान् आमनन्ति तथाच तत्रैव तेषामन्तर्भावो बोध्यः, यथा ब्राह्मी ज्ञानावरणस्य क्षयोपशमं, मद्यपानं ज्ञानावरणोदयं, दधि
लेश्यापदका अर्थ क्या है। इस घातको समझाया जाता है-जिसके द्वारा कर्मके साथ आत्मा -श्लिष्ट युक्त होता है वह लेश्या है । लेश्याविषयक विचार-लेश्या क्या वस्तु है ? आसक्तिरूप है ? वृत्तिरूप है ? अथवा अणुरूप है ? ये तीन प्रश्न हैं । लेश्या परमाणु समूहरूप है तो, जैनदर्शन में कहे गये आठ प्रकारके 'औदारिक १, वैक्रिय २, आहारक ३, तैजस ४, कार्मण ५, भाषा ६, मन ७ और श्वासोच्छास ८' इन पुद्गलों में लेश्या के परमाणुओका अन्तर्भाव कहां होता है ? इस प्रश्नके उत्तर में कोई ऐसा कहते हैं कि लेश्या के परमाणु मानसिक, वाचिक और कायिक योगके अन्तर्गत जो द्रव्य है, उस द्रव्यरूप है इसलिये वे वहीं पर अन्तर्भूत हो जाते हैं ऐसा जानना चाहिये । जैसे ब्राह्मी ज्ञानावरण के क्षयोपशमको, मद्यपान ज्ञानावरण के उदयको, दधिभोजन निद्राको, कर्कटी (कांकडी) भक्षण - હવે સૂત્રકાર એ વાત સમજાવે છે કે “લેશ્યા પદને અર્થ છે થાય છે? જેના દ્વારા કર્મની સાથે આત્મા લિષ્ટ થાય છે– જેના દ્વારા આત્માને કર્મ સાથે સંયોગ થાય છે–તેનું નામ લેશ્યા છે. લેશ્યાના વિષયમાં આ ત્રણ પ્રશ્નો ઉદ્દભવે છે– (૧) શું લેસ્યા આસક્તિરૂપ છે? અથવા (૨) વૃત્તિરૂપ છે? અથવા (૩) અણુરૂપ છે? વેશ્યા પરમાણુસમૂહુરૂપ હોય છે જેના દર્શનમાં કહેલાં આઠ પ્રકારનાં પુલમાંથી કયા પ્રકારના યુદ્ધમાં લેશ્યાના પરમાશુઓને સમાવેશ થાય છે? તે આઠ પ્રકારનાં પુદ્ગલે નીચે પ્રમાણે છે– (૧) ઔદારિક (२) ध्य, (3) माडा२४, (४) स, (५) मण, (६) भाषा, (७) भन मन (८) શ્વાસોચ્છવાસ) તે દારિક આદિ આઠ પ્રકારનાં પુદ્રમાં કયા પ્રકારના પુલેમાં લેશ્યાના પરમાણુઓનો સમાવેશ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરરૂપે કોઈ એવું કહે કે લેશ્યાના પરમાણું માનસિક, વાચિક અને કાયિક યુગની અંદર જે દ્રવ્ય છે, તે દ્રવ્યરૂપ છે, તેથી તેમને ત્યાં જ સમાવેશ થાય છે એમ સમજવું. જેમ કે બ્રાહ્મી જ્ઞાનાવરણના ક્ષપશમે ઉદ્દીપિત (ઉત્તેજિત કરે છે, મદ્યપાન જ્ઞાનાવરણને ઉદયને,
શ્રી ભગવતી સૂત્ર : ૩