________________
१४४
भगवतीसूत्रे छाया-चतुरशीति रशीतिः द्वासप्ततिः सप्ततिश्च षष्टिश्च, पञ्चाशत् चत्वारिंशत् त्रिंशत् द्वादशदशसहस्राणि' इति ।
प्रथमदेवलोकस्वामिनः शकेन्द्रस्य चतुरशीतिसहस्रसामानिकदेवाः, द्वितीयस्य-अशीतिसहस्रसामानिकदेवाः, तृतीयस्य-द्वासप्ततिसहस्रसामानिकाः चतुर्थस्यसप्ततिसहस्रसामानिकाः, पश्चमस्य षष्टिसहस्रसामानिकाः, षष्ठस्य पञ्चाशत्सहस्रसामानिकाः, सप्तमस्य-चत्वारिंशत्सहस्रसामानिकाः, अष्टमस्य त्रिंशत्सहस्रसामानिकाः, नवमदशमयोः इन्द्रस्य द्वादशसहस्रसामानिकाः, एकादशहादशयोः इन्द्रस्य दशसहस्रसामानिकाः देवाः सन्ति ।
तथाच ईशानेन्द्रादिवत् माहेन्द्रस्यापि देवस्य समृद्धयादिकं बोध्यम् स्वसाचत्तालीसा तीसा वीसा दन सहस्सा' प्रथम देवलोक के स्वामी शक्रेन्द्र के चौरासी हजार सामानिक देव हैं। द्वितीय देवलोक के स्वामी ईशानेन्द्रके ८० अस्सी हजार सामानिक देव हैं । तृतीय देवलोक के स्वामी सनत्कुमार के ७२ बहत्तर हजार सामानिक देव है । चतुर्थके ७० सत्तर हजार सामानिक देव हैं । पंचम देवलोक के स्वामीके ६० साठ हजार सामानिक देव है। छठवें देवलोक के स्वामी के ५० पचास हजार सामानिक देव है । सातवें देवलोक के स्वामी के ४० चालीस हजार सामानिक देव है। ८ आठवें देवलोकके स्वामी के ३० तीस हजार सामानिक देव है । ९ नववें १० दसवें इन दो देवलोकोंके स्वामीके २० वीसहजार सामानिक देव है। ११ग्यारहवें
और १२बारहवे देवलोकके स्वामीके १० दसहजार सामानिक देव हैं। ईशानेन्द्रआदिकी तरह माहेन्द्र देवके भी समृद्धि आदिका देव कथन છે–પહેલા દેવલોકના સ્વામી શકેન્દ્રના ૮૪૦૦૦ ચેરાસી હજાર સામાનિક દેવો છે. બીજા દેવલોકના સ્વામી ઈશાનેન્દ્રના ૮૦૦૦૦ એંશી હજાર સામાનિક દેવો છે ત્રીજા દેવકના સ્વામી સનસ્કુમારના ૭૨૦૦૦ બેતેર હજાર સામાનિક દેવો છે ચેથા પાંચમાં અને છÉ દેવકના સ્વામીના અનુક્રમે ૭૦૦૦૦ સીતેર હજાર ૬૦૦૦૦ સાઠ હજાર અને ૫૦૦૦૦ પચાસ હજાર સામાનિક દેવો છે સાતમા, આઠમાં અને નવમાં દેવકના સ્વામીના અનુક્રમે ૪૦૦૦૦ ચાલીસ હજાર ૩૦૦૦૦ ત્રીસ હજાર અને ૨૦૦૦૦ વીસ હજાર સામાનિક દેવો છે દસમાં દેવલેકના સ્વામીના પણ ૨૦૦૦૦ વીસહજાર સામાનિક દેવો છે અગિયારમાં તથા બારમાં દેવલોકના સ્વામીના ૧૦૦૦૦ દસ હજાર સામાનિક દેવો છે મહેન્દ્ર કલ્પવાસી દેવોની સમૃદ્ધિ આદિનું વર્ણન ઈશાનેન્દ્ર
શ્રી ભગવતી સૂત્ર : ૩