________________
॥ अथ द्वितीयशतके चतुर्थोदेशकः प्रारभ्यते ॥ चतुर्थो देशकोक्ताः संक्षिप्तविषया इमे. कति इन्द्रियाणीति गौतमस्य प्रश्नः। पञ्चेन्द्रि याणि. श्रोनेन्द्रिय-चक्षुरिन्द्रिय-घ्राणेन्द्रिय-रसनेन्द्रिय-स्पर्शनेन्द्रिय भेदादित्यु. तरम् । प्रज्ञापनासूत्रस्येन्द्रियसंवन्धिपथमोद्देशकस्योद्धरणम् ? इन्द्रियाणां भेदप्रदर्शनम् इन्द्रियाणां संस्थानम् इन्द्रियाणां दीर्घत्वम् । इन्द्रियविषयादीनां विचारः। उद्देशक परिसमाप्तिश्च ।
अथ द्वितीयशतकीयतृतीयोद्देशकं परिसमाप्य चतुर्थोद्देशकः प्रारभ्यते तृतीयोद्देशकनिरूपणानन्तरं चतुर्थो देशकनिरूपणेऽयमभिसंबन्धः तृतीयोद्देशके नारकाणां निरूपणं
द्वितीय शतक का चतुर्थ उद्देशक प्रारंभइस चतुर्थ उद्देशक में जो विषय प्रतिपादित किया हैं उनका विवरण इस प्रकार से है
प्र०-इन्द्रियां कितनी हैं-ऐसा गौतम का प्रश्न । उ०-इन्द्रियां पांच हैं-श्रोत्रेन्द्रिय, चक्षुइन्द्रिय, घ्राणेन्द्रिय, रसना इन्द्रिय और स्पर्शन इन्द्रिय ऐसा उत्तर ।
प्रज्ञापना सूत्र में इन्द्रियों के संबंध को लेकर जो प्रथम उद्देशक कहा गया है उसका उद्धरण; इन्द्रियों के भेदों का प्रदर्शन, इन्द्रियों का आकार, इन्द्रियों की दीर्घता, इन्द्रियों के विषय आदि का विचार, उद्देशक की परिसमाप्ति।
द्वितीय शतक के तृतीय उद्देशक को समाप्त कर अब सूत्रकार चौथे उद्देशक को प्रारंभ करते हैं। तृतीय उद्देशक के निरूपण के बाद चतुर्थ उद्देशक के निरूपण करने में संबंध इस प्रकार से है-तृतीय
- બીજા શતકનો ચોથો ઉદ્દેશક પ્રારંભ
આ ચોથા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે વિષયનું સંક્ષિપ્ત વિવેચન આ પ્રમાણે છે
ગૌતમસ્વામીને પ્રશ્ન-ઈન્દ્રિય કેટલી હોય છે ? પ્રભુને ઉત્તર ઈન્દ્રિયે પાંચ છે-શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. પ્રજ્ઞાપના સૂત્રમાં ઈન્દ્રિયેના વિષયમાં જે પહેલે ઉદ્દેશક કહ્યો છે તેને ઉલલેખ ઈન્દ્રિયેના ભેદ, ઈન્દ્રિયેના આકાર, ઈન્દ્રિયની દીર્ઘતા, ઈન્દ્રિયોના વિષયે આદિનું નિરૂપણ-ઉદ્દેશકની સમાપ્તિ. બીજા શતકને ત્રીજો ઉદ્દેશક પૂરો કરીને હવે સૂત્રકાર ચેથા ઉદ્દેશકનો પ્રારંભ કરે છે. ત્રીજા ઉદ્દે શક સાથે ચોથા ઉદ્દેશકને આ પ્રકારને સંબંધ છે–ત્રીજા ઉદેશકમાં નારક
શ્રી ભગવતી સૂત્ર : ૨