________________
भगवतीसूत्र समाराध्य आज्ञाया आराधको भवति । अस्यां प्रतिमायां ग्रामार्वदेहिः कायोत्सर्ग करणम् । अपानकं पष्ठ भक्तम्-उपवासद्वयं करणीयं भवति । ऊर्ध्वस्थानेन स्थितस्य द्वौ पादौ किञ्चित्संकोच्य प्रलम्बित हस्तस्य जानुपर्यन्त प्रसारितभुजस्यावस्थानम् । ___ अथ द्वादशी प्रतिमामाह-" एगराइयं " इत्यादि । 'एगराइयं'- एकरात्रि कीम् एकरात्रिसंपाद्यां द्वादशी भिक्षुपतिमामुपसंपद्य स्कन्दको विहरतीति । एषा चतुर्विधाहारपरित्यागपूर्वकमुपवासत्रयेण समाराध्यते । ग्रामादेवहिः कायोत्सर्गकरणम् । अस्यामीपदग्रतो नम्रीभूतेन कायेन, एकपुद्गलस्थितयाऽनिमेषया दृष्टया स्थिरीकृतशरीरावयवैः पादद्वयसंमेलनेन, अवलम्बितभुजाभ्यामवस्थानं भवति । एतादृशावस्थायां ये केचित् देवमनुप्यतियकृता उपसर्गाः समुपस्थिता भवन्ति ते सुपणिहितमनोवाकायैः सम्यक्सोढ़या इत्येवं रूपां द्वादशी भिक्षुपतिमां स्कन्दको एक रात्रि से आराधित होने वाली बारहवीं भिक्षुप्रतिमा को सविधि आराधित कर वे स्कन्दक अनगार आज्ञा के आराधक बने । यह बार हवीं प्रतिमा ग्यारहवीं प्रतिमा के याद तेला करके उसरात को गाम से बाहर श्मसान आदि शून्यस्थान में जाकर वहाँ एक रात्रिभर कायोत्सर्ग करके आराधन की जाती है, इसमें जो अवस्थान होता है-आगे का शरीर कुछ झुका सा होता है। आंखें टिमकारे रहित होतो है अर्थात् आखें पलकमारे विना की रखी जाती हैं, दोनों पैर आपस में जुडे हुए रखे जाते हैं। हाथ दोनों लटकते रहते हैं। दृष्टि एक किसो पुद्गल पर लगाई जाती हैं । इस अवस्था में जो कुछ भी देव, मनुष्य, तिथंच कृत उपसर्ग उपस्थित होते हैं वे मन वचन और कायकी एकाग्रता करते हुए सहन करते हैं । इस प्रकार स्कन्दक अनगार ने इस बारहवीं भिक्षु. રાત્રિમાં જેની આરાધના થાય છે તે બારમી ભિક્ષુપ્રતિમાનુ સ્કન્દક અણગાર વિધિપૂર્વક આરાધના કરવા લાગ્યા બારમી ભિક્ષુપ્રતિમાની વિધિ આ પ્રમાણે છે. અગિયારમી પ્રતિમાનું આરાધન કર્યા પછી અકુમ કરીને-ત્રણ ઉપવાસ કરીને ગામની બહાર, સ્મશાન આદિ નિર્જન જગ્યામાં જઈને રાત્રિભર કાર્યોત્સર્ગ કરીને આ પ્રતિમાની આરાધના કરાય છે તે પ્રતિમાના આરાધકે નીચે દર્શાવ્યા પ્રમાણે ઉભા રહીને કાર્યોત્સર્ગ કરે પડે છે-શરીરને આગલે ભાગ સહેજ મુકેલ હોય છે, આંખ અનિમિષ (અપલક) રહે છે, બન્ને પગ એક બીજા સાથે જોડાયેલા અને બન્ને હાથ લટકતાં રહે છે. નેજર કોઈ એક પુદ્ગલ પર સ્થિર કરાય છે. આ અવસ્થામાં મનુષ્ય દેવ અને તિર્યકરો દ્વારા જે ઉપગે થાય છે તન મન, વચન અને કાયાની એકાગ્રતા રાખીને સહન કરે છે. સ્કન્દક
શ્રી ભગવતી સૂત્રઃ ૨