________________
भगवतीसूत्रे यको यस्य स तथा, तत्स्वरूपं चेत्थम्-कि पूर्व लोकः पश्चादलोकः १ अथवा पूर्वमलोकः पश्चाल्लोकः। एवं किं पूर्व जीवः पश्चादजीवः, अथवा पूर्वमजीवः पश्चाज्जीवः? इत्यादिविषयकवक्ष्यमाणसंशयोत्पत्या जातसंशय इति । 'जायकोऊहल्ले जातकुतूहलः -जात-प्रवृत्तं कुतूहलं-मत्पृष्टप्रश्नस्य भगवान् कीदृशमुत्तरं वक्ष्यती. स्येवं श्रोतुमौत्सुकं यस्य स तथा-स्वकृतप्रश्नस्योत्तरश्रवणौत्सुक्यवानित्यर्थः। 'उप्पण्णस' उत्पनश्रद्धः-उत्पन्ना-विशेषेण संजाता श्रद्धा-तत्त्वनिर्णयवा
छारूपा यस्य स तथा, यद्वा-तत्त्वनिर्णयवाञ्छारूपायाः श्रद्धायाः स्वरूपस्य तिरोहितत्वे जातश्रद्धः, तस्याः स्वरूपस्य प्रादुर्भावे तु उत्पन्नश्रद्ध इति भावः । अलोक का तथा जीव अजीव आदि पदार्थों का पूर्वपश्चाद्भावविषयक संदेह इन्हें उत्पन्न हुआ है अर्थात् पहिले लोक है कि अलोक, अथवा पहिले अलोक है कि लोक। पहिले जीव है कि अजीव अथवा पहिले अजीव है कि जीव । इस प्रकार का पूर्वेपश्चाद्भावरूपसे संशय इन्हें उत्पन्न हो चुका था इस कारण ये जातसंशय कहे गये हैं। मेरे द्वारा पूछे गये प्रश्न का भगवान् कैसा उत्तर देंगे, इस प्रकार से भगवान् के उत्तर को सुनने के लिये इनके चित्त में उत्कंठाभाव बढ चुका था इस कारण ये जातकुतूहल कहे गये हैं, अर्थात् अपने द्वारा किये गये प्रश्न के उत्तर को सुनने को उत्सुकता (उत्कंठा) इन्हें हो गई थी। उत्पन्नश्रद्ध ये इसलिये कहे गये हैं कि विशेषरूप से तत्त्वनिर्णय करने की वाञ्छा इनके चित्तमें उत्पन्न हो गई थी। अथवा-तत्त्वनिर्णयवान्छारूप श्रद्धाका स्वरूप उनके जब तक तिरोहित रहा तबतक तो वे जातश्रद्ध कहलाये, और જીવ અજીવ આદિ પદાર્થોના પૂર્વપશ્ચાતુભાવવિષયક સંદેહ તેમને ઉત્પન્ન થયે છે. એટલે કે પહેલાં લોક છે કે એલેક? અથવા પહેલાં અલેક છે કે લોક ? પહેલાં જીવે છે કે અજીવ ? અથવા પહેલાં અજીવ છે કે જીવ ? એ પ્રકારના પૂર્વપશ્ચાતુ ભાવ રૂપ સંશય તેમના મનમાં ઉત્પન્ન થયો. તે કારણે તેમને “જાત સંશય” કહ્યા છે. મારા વડે પૂછાયેલા પ્રશ્નોને ભગવાન તરફથી કે. જવાબ મળશે? તે જાણવાની જિજ્ઞાસા તેમના મનમાં વધી ગઈ હતી, તેથી તેમને “જાતકૌતુહલ” કહ્યા છે. એટલે કે પતે પૂછેલા પ્રશ્નોનાં જવાબ સાંભળવાની ઉત્કંઠા તેમને થઈ હતી. તેમને “ઉત્પન્નશ્રદ્ધ” એ કારણે કહ્યા છે કે વિશેષ રૂપે તત્વ નિર્ણય કરવાની અભિલાષા તેમના મનમાં જાગી ચુકી હતી. અથવા જ્યાં સુધી તત્ત્વનિર્ણય વાંછા રૂપ શ્રદ્ધાનું સ્વરૂપ તેમના ચિત્તની અંદર જ તિરોહિત (દબાયેલું) રહ્યું ત્યાં સુધી તે તેઓ જાતશ્રદ્ધ હતા. પણ જ્યારે તત્વનિર્ણયવાંછા
શ્રી ભગવતી સૂત્ર : ૨