________________
५८४
भगवतीसूत्रे ऐसा जो कहा गया है वह सामान्य जीव की अपेक्षा को लेकर कहा है। तात्पर्य कहने का यह है की आत्मा का परिमाण आकाश की तरह न व्यापक माना गया है और न परमाणु की तरह अणुरूप माना गया है किन्तु जिस जीव को जो शरीर प्राप्त होता है आत्मा उसी प्रमाण बन जाता है । इस प्रमाण में प्रदेश संख्या की न हानि होती है और न वृद्धि होती है वह तो सब जीवों की बराबर ही रहती है। परन्तु अवगाहना में लंबाई चौडाई आदि में अन्तर आ जाता है । अतः सिद्धा. न्तकारोंने ऐसा कहा है कि एक जीव का आधार क्षेत्र लोकाकाश के असंख्यातवें भाग से लेकर सम्पूर्ण लोकाकाश तक हो सकता है। लोकाकाश के प्रदेशों का परिमाण असंख्यात है-और असंख्यात के भी असंख्यात भेद कहे गये हैं । अतः लोकाकाश के ऐसे असंख्यात भागों की कल्पना की जासकती है जो अंगुलासंख्येयभागपरिमाण हों। इतना छोटा एक भाग भी असंख्यात प्रदेशात्मक ही होता है । उस एक भाग में कोई एक जीव रह सकता है उतने २ दो भागों में भी रह सकता है। इसी तरह एक २ भाग बढते २ आखिरकार सर्व लोक में भी एक जीव रह सकता है। कहने का अभिप्राय ये है कि एक जीव द्रव्य અવગાહના વાળ હોય છે” આ કથન સામાન્ય જીવને અનુલક્ષીને કરાયું છે. કહેવાનો ભાવાર્થ એ છે કે આત્માનું પરિમાણ આકાશની જેમ વ્યાપક પણ માનવામાં આવ્યું નથી, અને પરમાણુની જેમ અણુ રૂપ પણ માનવામાં આવ્યું નથી. પણ જે જીવને તેના કર્મ અનુસાર જે શરીરની પ્રાપ્તિ થાય છે તે શરીર પ્રમાણુ આત્મા બની જાય છે એટલે કે મધ્યમ પરિમાણ માનવામાં આવે છે. તે પ્રમાણમાં પ્રદેશોની સંખ્યા ન્યૂન અધિક થતી નથી- તે તે સઘળા જીવોમાં બરાબર જ રહે છે પણ અવગાહના (લંબાઈ પહોળાઈ વગેરે માં ફેર પડે છે તેથી સિદ્ધાંતકારોએ એવું કહ્યું છે કે એક જીવનું આધાર ક્ષેત્ર લોકાકાશના અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ કાકાશ સુધીનું હોઈ શકે છે. લેકાકાશના પ્રદેશનું પરિમાણ અસંખ્યાત છે અને તે અસંખ્યાતના પણ અસંખ્યાત ભેદ કહેલા છે. તેથી કાકાશના એવા અસંખ્યાત ભાગોની કલ્પના કરી શકાય છે કે જે અંગૂલના અસંખ્યય ભાગ પ્રમાણ હોય. એવડે ના એક ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે તેવા એક ભાગમાં પણ કેઈ એક જીવ રહી શકે છે, એને એવા બે ભાગોમાં પણ એક જીવ રહી શકે છે આ રીતે એક એક ભાગ વધતાં વધતાં છેવટે સર્વલેકમાં પણ એક જીવ રહી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક જીવ દ્રવ્યનું ઓછામાં ઓછું આધાર ક્ષેત્ર
શ્રી ભગવતી સૂત્ર : ૨