________________
प्रमेयचद्रिका टीका श० २ उ० १ सू० १२ स्कन्दकचरितनिरूपणम्
'खेत्तओ णं जीवे असंखेज्जपएसिए' क्षेत्रतः खलु जीवोऽसंख्येयप्रदेशिकः, क्षेत्रापेक्षया असंख्येयप्रदेशवान् एको जीव इत्यर्थः, तथा 'असंखेज्ज परसोगाढे' 'असंख्येयप्रदेशावगाढः लोकाकाशस्य असंख्येयप्रदेशेषु अवगाहनावानित्यर्थः, 'अस्थिपुण से अंते ' अस्ति पुनः ' से ' तस्यान्तः जीवः - द्रव्यत एक जीवा
५८३
जीव राशि अक्षय अनन्त मानी गई है सो उस अपेक्षा यह विचार नहीं है । यह विचार तो एक जीव की अपेक्षा से किया जा रहा है।
कि एक जीव स्वतंत्र द्रव्य है । अतः द्रव्य की अपेक्षा एक जीव को लेकर सान्त कहा है । ( खेत्तओ गं जीवे असंखेज्जपएसिए) क्षेत्रकी अपेक्षा से जब जीव सान्तत्व अनन्तत्व का विचार किया जाता है तब भी जीव सान्त ही फलित होता है। जीव असंख्यात प्रदेशवाला हैअर्थात् एक जीव के असंख्यात प्रदेश होते हैं अतः वह लोकाकाश के असंख्यात प्रदेशों में अवगाहनाबाला है। यदि यहां पर ऐसी आशंका की जावे कि लब्ध्यपर्यातक निगोदिया जीव कि जो असंख्यात प्रदेशी ही होता है उस की जघन्य अवगाहना अंगुल के असंख्यातवें भाग प्रमाण होती है । अतः वह कैसे लोकाकाश के असंख्यात प्रदेशों में अवगाहना वाला हो सकता है ? तो इसका उत्तर यह है कि “ एक जीव लोकाकाश के असंख्यात प्रदेशों में अवगाहना वाला होता है '
66
""
એક પછી જ્યારે એનેા વિચાર કરવામાં આવે છે ત્યારે એક સખ્યા સાન્ત ( अन्त सहित ) मनी लय छे. साम तो सिद्धांतामां व राशिने अक्षय, અનંત માનવામાં આવેલ છે. પરતુ અહી એ રીતે વિચાર કરવામાં આવ્યે નથી. અહી’ તે। એક જીવની અપેક્ષાએ જ વિચાર કરવામાં આવ્યા છે, કારણ કે એક જીવ સ્વતંત્ર દ્રવ્ય છે. તેથી દ્રવ્યની અપેક્ષાએ એક જીવને સાન્ત ( अंत युक्त ) उडेल छे.
ક્ષેત્રની અપેક્ષાએ પણ જીવ સાન્ત ( અન્ત સહિત) છે એવું પ્રતિપાદન કર વામાં આવ્યું છે. જીવ અસંખ્યાત પ્રદેશ વાળેા છે એટલે કે એક જીવના અસંખ્યાત પ્રદેશ હાય છે. તેથી તે લેાકાકાશના અસ`ખ્યાત પ્રદેશેામાં અવગાહુના વાળા છે. અહીં કદાચ એવી આશકા સેવવામાં આવે કે લબ્ધ પર્યાં. સક નિક્રિયા જીવ, કે જે અસખ્યાત પ્રદેશી હાય છે, તેની જઘન્ય (ઓછામાં ઓછી) અવગાહના અંગુલના અસ`ખ્યાતમાં ભાગ પ્રમાણુ જ હાય છે તેા તે કેવી રીતે લેાકાકાશના અસંખ્યાત પ્રદેશેામાં અવગાહના વાળા હાઇ શકે ? તેનું સમાધાન આ પ્રમાણે છે એક જીવ લેાકાકાશના અસ`ખ્યાત પ્રદેશમા
શ્રી ભગવતી સૂત્ર : ૨