________________
प्रमेयचन्द्रिका टीका श०१३०९ सू ५ कालास्यवेषिकपुत्रप्रश्नोत्तरनिरूपणम् ३२१ मयात्मगुणतया गुणगुणिनोरभेदात् आत्मैव विवेकः, त्याज्यवस्तुत्यागादिरूपस्य च विवेक प्रयोजनस्य त्यागिरूपात्मधर्मतया धर्मधर्मिणोरभेदात् आत्मैव विवेकप्र योजनम् , तथा कायादिममत्वराहित्यस्य ब्युत्सर्गस्य आत्मधर्मतया धर्मधर्मिणोरभेदात् आत्मैव व्युत्सर्गः । अनभिष्वङ्गतालक्षणस्य च व्युत्सर्गप्रयोजनस्य आत्मधर्मतया आत्मैव व्युत्सर्गपयोजनम् , तथा च आत्मा त्यागी, विवेकी, निर्ममः, इत्यादि व्यवहारात् आत्मन एव सामायिकादिव्युत्सर्गप्रयोजनान्तस्वरूपस्वीकारे होने रूप जो फल इस संवर का है वह भी आत्मा का धर्म और धर्मी के अभेद होने से आत्मा को ही संवर का फल रूप मान लिया गया है। इसी तरह से विशिष्ट बोधरूप जो विवेक है वह भी ज्ञानमय आत्मा का गुण है । इसी कारण गुणगुणी में अभेद विवक्षावश आत्मा ही विवेक है ऐसा मान लिया गया है। त्यागकरने योग्य वस्तु का त्याग करना, तथा ग्रहण करने योग्य वस्तु को ग्रहण करना इत्यादि रूप जो प्रयोजन विवेक का है वह त्यागिरूप आत्मा का धर्म है । इस कारण धर्म और धर्मो की अभेद विवक्षा से आत्मा ही विवेक का प्रयोजन है ऐसा कहा है । शरीरादिक से ममत्व भाव का परित्याग करना इसका नाम व्युत्सर्ग है । यह व्युत्सर्ग भी आत्मा का ही धर्म हैं । अतः यहां पर भी धर्म और धर्मी में अभेद मानकर आत्मा ही व्युत्सर्ग है ऐसा कहा गया है। विषयादिकों में त्यागनारूप जो प्रयोजन व्युत्सर्ग का है वह भी आत्मा का ही एक धर्म है । इस कारण उसका व्युत्सर्ग का प्रयो. जन रूप कहा गया है । तथा च-आत्मा त्यागी है, विवेकी निर्मम है સંવરનું પ્રયોજન છે તે પણ આત્માનો જ ધર્મ છે. ધર્મ અને ધર્મીમાં અભેદની અપેક્ષાએ આત્માને જ સંવરના ફળરૂપ માનવામાં આવ્યો છે. એ જ પ્રમાણે વિશિષ્ટ બેધરૂપ જે વિવેક છે તે પણ જ્ઞાનમય આત્માને ગુણ છે. તે કારણે ગુણ અને ગુણમાં અભેદની અપેક્ષાએ આત્માને જ વિવેક માનવામાં આવ્યું છે. છેડવાલાયક વસ્તુનો ત્યાગ કરવાનું અને ગ્રહણ કરવા લાયક વસ્તુને ગ્રહણ કરવાનું જે વિવેકનું પ્રયોજન છે તે ત્યાગીરૂપ આત્માને ધર્મ છે. તે કારણે ધર્મ અને ધર્મમાં અભેદની અપેક્ષાએ આત્માને જ વિવેકના પ્રોજનરૂપ માન વામાં આવ્યો છે. શરીર વગેરેના મમત્વને પરિત્યાગ કરે તેનું નામ વ્યુત્સર્ગ છે. તે વ્યુત્સ પણ આત્માને જ ધર્મ છે, તેથી અહીં પણ ધર્મ અને ધર્મીમાં અભેદની અપેક્ષાએ આત્મા જ વ્યુત્સર્ગ છે એમ કહેવામાં આવ્યું છે વિષય વગેરેમાં અનાસક્તિરૂપ જે વ્યુત્સર્ગનું પ્રજન છે તે પણ આત્માને જ એક ધર્મ છે. તેથી આત્માને જ વ્યુત્સર્ગના પ્રોજનરૂપ કહ્યો છે તથા–આત્મા ત્યાગી છે, વિવેકી છે, નિમમત્વ છે, ઈત્યાદિરૂપ વ્યવહાર થવાને કારણે આત્મા
શ્રી ભગવતી સૂત્ર : ૨