________________
२००
प्रश्नव्याकरणसूत्रे
प्राद्वेषिक्या 'जाब पाणाइवाय किरियाए ' यावत् - यावत्पदेन पारितापनिक्या, तथा प्राणातिपातिक्या, आभिः ' पंचहि किरियाहिं पुढे ' पञ्चभिः क्रियाभिः स्पष्टो भवति, अयमाशयः - उद्रावणमात्रे कृते कायिकी आधिकरणिकी प्राद्वेषिकीति क्रियात्रययुक्तो भवति, बन्धने कृते परितापो जायते इति पूर्वोक्तक्रियात्रयं तथा चतुर्थी परितापनक्रियापि जायते इति चतुष्क्रियायुक्तो भवति, मारणे सति प्राणातिपातो जायते इति पूर्वोक्त चतुष्क्रियासहिता पंचमी प्राणातिपातक्रियेति पंचक्रियो भवतीति । ' से तेणट्टेणं जाव पंचकिरिए ' तत्तेनार्थेन यावत् पंचक्रियः हे गौतम! उसकारण रुपरि प्रदर्शित युक्तिमि रुद्रावणादिकं कुर्वन् पुरुषः कदाचित् क्रियात्रयादिना स्पृष्टः सन् त्रिक्रियश्चतुष्क्रियः पंचक्रियो वा भवतीति ॥ ३॥
प्राद्वेषिकी, पारितापनिकी और प्राणातिपात क्रिया इन पांच क्रियाओं से स्पर्श किया गया है-अर्थात् इन पांच क्रियाओं वाला कहलाता है । आशय यह है कि उद्रावणमात्र ( खड्डा खोदना, जाल बिछाना आदि ) करने पर वह पुरुष कायिकी, अधिकरणिकी, प्राद्वेषिकी इन तीन क्रियाओं से युक्त होता है। मृग को बांध लेने पर " परिताप उसे होता है" इसलिये वह पुरुष चारक्रियाओं से युक्त होता है । मृग के मारने पर प्राणातिपात होता है इसलिये वह पुरुष पूर्वोक्त चार क्रियावाला होता है । इस कारण हे गौतम! उक्त कारणोंको लेकर ऊपर प्रदर्शित युक्तियों के अनुसार उद्रवण (उपद्रव) आदि को करने वाला पुरुष कदाचित् तीन आदि क्रियाओं से स्पृष्ट होकर तीनक्रियावाला चार क्रियावाला पांचक्रियावाला होता है।
અને પ્રાણાતિપાત, એ પાંચે ક્રિયાએથી સૃષ્ટ-એટલે કે એ પાંચે ક્રિયાએથી યુક્ત કહેવાય છે. તાત્પર્ય એ છે કે ઉંદ્રાવણમાત્ર ( ખાડા ખેાવેા, જાળ બિછાવવી વગેરે ) કરે ત્યાં સુધી તે પુરુષ કાયિકી. અધિકરણિકી અને માઢે. ષિકી, એ ત્રણ ક્રિયાઓથી યુક્ત હાય છે. જ્યારે તે પુરુષ મૃગને ખાંધે છે ત્યારે તેને પરિતાપ (દુઃખ) થતું હોય છે. તેથી ત્યારે તેને પારિતાપનિકી ક્રિયા પશુ કરે છે તેથી ચાર ક્રિયાઓથી યુક્ત થાય છે. મૃગને મારવાથી પ્રાણહત્યા થાય છે. તેથી તે ઉપરાક્ત ચાર ક્રિયા ઉપરાંત પાંચમી પ્રાણાતિ પાત ક્રિયાથી યુક્ત થવાથી પાંચ ક્રિયાવાળા થાય છે, હે ગૌતમ! ઉપરોક્ત કારણેાને લીધે હું એવું કહું છું કે તે પુરુષ કચારેક ત્રણ ક્રિયાવાળા, કયારેક ચાર ક્રિયાવાળા અને કયારેક પાંચ ક્રિયાવાળા, હાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨