________________
१४०
भगवतीसूत्रे सेन्द्रियो व्युत्क्रामति, भावेन्द्रियाणि उपयोगात्मकानि, तानि तु जीवस्य सर्वावस्थायामेव भवन्ति उपयोगस्य जीवेन सह तादात्म्यादिति तदभिप्रायेण गर्भेऽपि इन्द्रियों सहित उत्पन्न होता है । इस कारण मैं ऐसा कहता हूँ कि जीव गर्भ में किसी अपेक्षा से-इन्द्रिय सहित उत्पन्न होता है और किसी अपेक्षा से इन्द्रिय विना भी उत्पन्न होता है। निवृत्ति और उपकरण के भेद से द्रव्येन्द्रियां दो प्रकार की होती हैं । द्रव्येन्द्रिय की रचना जीव के पर्याप्तावस्था में होती है, अपर्याप्तावस्था में नहीं। अतः गर्भ में उत्पन्न होने वाला जीव जबतक विग्रह गति में रहता है तबतक उसके इन्द्रियपर्याप्ति न होनेके कारण वह अनिन्द्रिय-विना इन्द्रियका-रहता है तथा गर्भ में उपजते समय भी वह जीव उसी समय इन्द्रियवाला नहीं होता है, क्यों कि जबतक इन्द्रियों की रचना उसकी पूर्ण नहीं हो जाती तबतक उसकी इन्द्रियपर्याप्ति पूर्ण हुई नहीं कहलाती है, अतः इन्द्रियपर्याप्ति की पूर्णता होने पर ही द्रव्येन्द्रियों की पूर्णता होती है। गर्भ में उत्पन्न होते समय जीव के इन्द्रियपर्याप्ति पूर्ण नहीं होती है, इस अपेक्षा से वह विना इन्द्रिय का उत्पन्न होता है, ऐसा कहा गया है, क्यों कि उस समय उसके द्रव्येन्द्रिय का अभाव है । लब्धि और उपयोग, ये भाव इन्द्रियां हैं, इनकी अपेक्षा से जीव गर्भ में इन्द्रियसहित उत्पन्न होता है ऐसा कहा है, क्यों कि भावेन्द्रियां जीव के सर्वकाल में रहती हैं। ગર્ભમાં ઈન્દ્રિય વિના ઉત્પન્ન થાય છે અને ભાવેન્દ્રિયની અપેક્ષાએ જીવ ગર્ભમાં ઈન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે. તે કારણે હું એવું કહું છું કે ગર્ભમાં જીવ કેઈ અપેક્ષાએ ઇન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે અને કેઈ અપેક્ષાએ ઇન્દ્રિય ૨હિત ઉત્પન્ન થાય છે. નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયના ભેદથી દ્રવ્યેન્દ્રિયો બે પ્રકારની હોય છે. દ્રવ્યેન્દ્રિયની રચના જીવન પર્યાપ્તાવસ્થામાં થાય છે, અપર્યાપાવસ્થામાં થતી નથી તેથી ગર્ભમાં ઉત્પન્ન થનારે જીવ જ્યાં સુધી વાટે વહેતે રહે છે ત્યાંસુધી તેને ઈન્દ્રિય પર્યાપ્તિ ન હોવાને કારણે તે અનિન્દ્રિય-ઇન્દ્રિ વિનાને રહે છે. વળી ગર્ભમાં ઉપજતી વખતે જ તે જીવ ઈન્દ્રિયવાળ હોતો નથી. કારણકે જ્યાંસુધી તેની ઇન્દ્રિયની રચના થતી નથી ત્યાંસુધી તેની ઇન્દ્રિય પર્યાપ્તિ કહી શકાતી નથી. તેથી ઇન્દ્રિય પર્યાપ્તિની પૂર્ણતા થાય ત્યારે જ દ્રવ્યેન્દ્રિયની પૂર્ણતા થાય છે. ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે જીવને ઈન્દ્રિય પર્યાપ્તિ હોતી નથી, એ રીતે વિચાર કરતાં “તે ઇન્દ્રિય વિના ઉત્પન્ન થાય છે” એવું કહ્યું છે, કારણકે તે સમયે તેનામાં દ્રવ્યેન્દ્રિયને અભાવ હોય છે. લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવઈન્દ્રિય છે. તેમની અપેક્ષાએ એવું કહેવાયું છે કે જીવ ગર્ભમાં ઈન્દ્રિયો સહિત ઉત્પન્ન થાય છે. કારણકે ભાવેન્દ્રિયે જીવમાં સર્વકાળે રહે છે.
શ્રી ભગવતી સૂત્રઃ ૨