________________
प्रमेयचन्द्रिा टीका श०१ उ०७ सू०२ विग्रहगतिनिरूपणम्
१२७ 'गोयमा' हे गौतम ! ' सिय विग्गहगइसमावन्नगे' स्यात् विग्रहगति समापन्नकः, 'सिय अविग्गहगइसमावन्नगे' स्यात् अविग्रहगतिसमापन्नकः योऽयं जीवः कदाचिद् ऋजुगतिमान् स्थितो वा भवति, नायं नियमो यत् सर्वथा विग्रहगतिमानेव अथवा सर्वथा अविग्रहगतिमानेवेति किन्तु कश्चिद्विग्रहगतिमान् कश्चिदविग्रहगतिमान् , इति । ' एवं जाव वेमाणिए ' एवं यावद्वैमानिकः, एवम् यथा जीवसामान्यविषये कदाचिद्विग्रहगतिमत्त्वं कदाचित् अविग्रहगतिमत्त्वं भगवता प्रदर्शितं तथैव नैरयिकादारभ्य वैमानिकपर्यन्तमुभयमपि बोध्यमिति भावः ।। ___“जीव क्या विग्रहगतिसमापन्नक है या अविग्रहगतिसमापन्नक" है? इस प्रश्नका उत्तर देते हुए भगवान कहते हैं कि-(गोयमा! सिय विग्गहगइसमावनगे सिय अविग्गहगइसमावन्नगे, एवं जाव वेमाणिए ) हे गौतम ! कोई जीव विग्रहगतिसमापन्नक भी होता है और कोई जीव अविग्रहगति समापन्नक भी होता है। इस तरह यावत् वैमानिक तक जानना चाहिये । तात्पर्य यह-कि जो यह जीव कदाचित् वक्रगतिवाला होता है, कदाचित् ऋजुगतिवाला अथवा स्थित विना गतिका होता हैऐसा नियम नहीं है कि जीव सर्वथा विग्रहगतिवाला ही हो, अथवासर्वथा अविग्रहगति वाला ही हो, किन्तु कोई जीव विग्रहगतिवाला होता है और कोई अविग्रहगतिवाला होता है । इस तरह सूत्रकार ने जैसे सामान्य जीव के विषय में कदाचित् विग्रहगतिमत्व और कदाचित् अविग्रहगतिमत्त्व दिखाया है वैसा ही नैरयिकसे लेकर वैमानिक देवों तकमें कदाचित् विग्रहगतिमत्त्व और कदाचित् अविग्रहगतिमत्त्व जानना चाहिये।
ગૌતમે પૂછેલે પ્રશ્ન-“શું જીવ વિગ્રહગતિવાળો છે કે અવિગ્રહગતિવાળે છે?”
उत्तर-( गोयमा ! सिय विग्गहगइसमावन्नगे सिय अविगहगइसमावन्नगे एवं जाव वेमाणिए) गौतम ! ४१ विपतिवाणो ५ डराय छ न्यने કઈ જીવ અવિગ્રહગતિવાળો પણ હોય છે. આ પ્રમાણેનું કથન નારકીથી માંડીને વૈમાનિક દેવ સુધી સમજવું. તાત્પર્ય એ છે કે સંસારી જીવ ક્યારેક વક્રગતિવાળ હોય છે, અને ક્યારેક અજુગતિવાળા પણ હોય છે. અથવા વિના ગતિ વાળે સ્થિત) પણ હોય છે. એવો નિયમ નથી કે સંસારી જીવ હમેશાં વિઝહિગતિવાળો જ હોય અથવા સર્વથા અવિગ્રહગતિવાળા જ હોય. પરંતુ કઈ જીવ વિગ્રહગતિવાળા પણ હોય છે અને કોઈ જીવ અવિગ્રહગતિવાળો પણ હોય છે. આ રીતે સૂત્રકારે જેમ સામાન્ય જીવના વિષયમાં ક્યારેક વિગ્રહગતિ પણું અને કયારેક અવિગ્રહગતિપાછું પ્રકટ કર્યું છે. એ જ પ્રમાણે નારથી લઈને વૈમાનિકો સુધીના માં પણ ક્યારેક વિગ્રહગતિપણું અને ક્યારેક અવિગ્રહગતિપણું સમજવું
શ્રી ભગવતી સૂત્ર : ૨