________________
। अथ सप्तमोद्देशकः प्रारभ्यते। सप्तमोद्देशके संक्षेपतो विचारणीया इमे विषयास्तथाहि-नारकादिजीवानामुत्पत्तिविचारः, तत्र चतुर्विंशतिदण्डकाः, नारकादीनामाहारविचारः, पुनश्चतुर्वि. शतिदण्डकाः, नैरयिकोद्वर्तनविचारस्तत्रोपपन्नोवृत्तविग्रहगतिसमापनाऽविग्रहगति समापन्नादिकथने चतुर्विंशतिदण्डकाः देवानां च्यवनं गर्भविचारः, गर्भे समुत्पद्यमाना जीवा इन्द्रियवन्तो न वेति विचारः, द्रव्येन्द्रियभावेन्द्रिययोः कथनम् , गर्भादुत्पद्यमानस्य शरीरं भवति न वेति विचारः, औदारिकवैक्रियाहारकतैजसकार्मणशरीराणां विचारः, गर्भे उत्पद्यमानो जीवः प्रथमतः कमाहारं गृह्णातीति प्रश्नः, शुक्रशोणि
सातवां उद्देशक प्रारंभअब सातवां उद्देशक प्रारंभ होता है। इसमें जो विचारणीय विषय हैं वे संक्षेप से इस प्रकार हैं-नारक आदि जीवों की उत्पत्ति का विचार, उसमें चौवीस दंडक, नारक आदि जीवोंका आहारविषयक विचार, पुनः चौवीस दण्डकों का विचार, नैरयिक जीवों के उद्वर्तन का विचार उपपन्न (उत्पन्न होना), उद्धृत्त (निकलना), विग्रहगतिसमापन्न, अविग्रहगतिसमापन्न आदि कथन में चौवीस दण्डक, देवच्यवन और गर्भविचार, गर्भ में उपजते जीव इन्द्रियों से युक्त होते हैं या नहीं होते हैं ? ऐसा विचार, द्रव्येन्द्रिय और भावेन्द्रिय का कथन, गर्भ से उपजते हुए जीव के शरीर होता है या नहीं होता है, ऐसा विचार, औदारिक, वैक्रिय, आहारक, तैजस और कार्मण, इन शरीरों का विचार, गर्भ में उपजता हुआ जीव पहिले किस आहार को ग्रहण करता है ? ऐसा
સાતમા ઉદ્દેશકની શરૂઆત હવે સાતમે ઉદ્દેશક શરૂ થાય છે. તેમાં જે વિષયોનું નિરૂપણ કરાયું છે તે વિષયોને સંક્ષેપમાં બતાવવામાં આવે છે-નારકાદિ ની ઉત્પત્તિનો વિચાર, તેમાં ૨૪ દંડક, નારકાદિ ના આહારને વિચાર, ફરીથી ૨૪
ओनी विया२, ना२४ वान जत्तनना विया२, उत्पन्न (त्पन्न थषु) - ર્તન (નીકળવું) વિગ્રહગતિ સમાપન્ન, અવિગ્રહગતિ સમાપન્ન, વગેરેના કથનમાં ૨૪ દંડક, દેવચ્ચવન અને ગર્ભ વિચાર, ગર્ભમાં ઉપજતાં છ ઈન્દ્રિથી યુક્ત હોય છે કે નથી હોતા તેને વિચાર, દ્રવ્યેન્દ્રિય અને ભવેન્દ્રિયનું વર્ણન, ગર્ભથી ઉપજતાં જેને શરીર હોય છે કે નહીં, તેને વિચાર, દારિક, વૈદિય, આહારક, તેજસ, અને કાર્મણ, એ શરીરોને વિચાર, ઉત્પન્ન થતો જીવ પહેલાં કે આહાર લે છે? તેવો પ્રશ્ન, અને શુક શેણિત વગેરેને તે આહાર
શ્રી ભગવતી સૂત્ર : ૨