________________
॥ अथ दशमोद्देशकः प्रारभ्यते ॥ दशमोद्देशकस्थ विषया इमे-कतिपयाः अस्तिकायाः ? धर्मास्तिकाये कतिपयाः वर्णाः, इत्यादि. ते च वर्णादिरहिताः अवस्थिताश्च इत्यादि प्रश्नोत्तरम् । धर्मास्तिकायस्य पञ्चभेदाः-द्रव्य, क्षेत्र, काल, भाव, गुणभेदात् । जीवास्तिकाये वर्णादिरस्ति किमिति प्रश्नः ? तस्मिन् वर्णादिनास्ति इत्युत्तरम् । गतिगुणो धर्मास्तिकायः स्थितिगुणश्च अधर्मास्तिकायः, अवगाहनगुणः आकाशास्तिकायः, उपयोग गुणः जीवास्तिकायः, पूरणगलनस्वभावः-पुद्गलास्तिकायः, तस्मिन् कियन्ति वर्णादीनिइति प्रश्नः पञ्चवर्ण-पञ्चरस-द्विगन्धाष्टस्पर्शयुक्तः पुद्गलास्तिकायः इत्युत्तरम्। धर्मा
दूसरे शतकके दशवां उद्देशक प्रारंभ
(दसवें उद्देशक का विषय विवरण) इस दशवे उद्देशक में विषय इस प्रकार से हैं-अस्तिकाय कितने हैं ? धर्मास्तिकायमें कितने वर्ण हैं ? इत्यादि । वे वर्णादि से रहित है
और अवस्थित हैं इत्यादिरूप से प्रश्नोत्तर । धर्मास्तिकाय के द्रव्य, क्षेत्र काल, भाव और गुण के भेद से पांच भेद हैं। जीवास्तिकाय में वर्णादिक हैं क्या ? ऐसा प्रश्न। उसमें वर्णादिक नहीं हैं ऐसा उत्तर । गतिगुणवाला धर्मास्तिकाय है, स्थितिगुणवाला अधर्मास्तिकाय है, अवगाहनगुणवाला आकाशास्तिकाय है, उपयोगगुणवाला जीचास्तिकाय है, पूरण गलन स्वभाव वाला पुद्गलास्तिकाय है पुद्गलास्तिकाय में कितने वर्णादिक होते हैं ? ऐसा प्रश्न । उसमें पांच वर्ण, पांच रस, दो गंध
બીજા શતકના દશમો ઉશકને પ્રારંભ આ દસમાં ઉદ્દેશકનું સંક્ષિપ્ત વિષય વિવરણ નીચે પ્રમાણે છેપ્રશ્ન અસ્તિકાય કેટલાં છે ? ધર્માસ્તિકાયના કેટલા વર્ણ છે?
ઉત્તર–તેઓ વર્ણાદિથી રહિત છે અને અવસ્થિત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની અપેક્ષાએ ધર્માસ્તિકાના પાંચ ભેદ છે. પ્રશ્ન- જીવાસ્તિકાયમાં વર્ણાદિક હોય છે કે નહીં? ઉત્તર-તેમાં વર્ણાદિક હોતા નથી. ધર્માસ્તિકાય ગતિગુણવાળું છે, અધર્માસ્તિકાય સ્થિતિગુણવાળું છે આકાશાસ્તિકાય અવગાહન ગુણવાળું છે, જીવાસ્તિકાય ઉપગ ગુણવાળું છે અને પુલાસ્તિકાય પૂરણ ગલન સ્વભાવવાળું છે. પ્રશ્ન-પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણદિક હોય છે? ઉત્તર- તેમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પ
શ્રી ભગવતી સૂત્ર : ૨