________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० १ सू० १ पूर्वपश्चान्नमस्कारचर्चा ६१ ___ ननु भवतु सिद्धानां पृथगुपादानं, परन्तु साध्नोति स्वपरकार्यमिति साधुः, तथा च-स्वपरकार्यसाधकत्वरूपसाधुत्वधर्मस्य साधुत आरभ्य अहंदाचार्योंपाध्यायेषु सद्भावेन “ नमो लोए सव्वसाहूणं " इति साधुपदेनैव सर्वेपामहदादीनां नमस्कारस्य सिद्धतयाऽहंदादिपदेनार्हदादीनामुपादानं किमर्थम् ? न च विशेषरूपेणार्हत्त्वादिरूपेण नमस्कार्यत्वं विवक्षितमिति वाच्यम् , तथा सति तत्तद्रूपेण नमस्कारस्य विवक्षणे तत्तन्नामोच्चारणपूर्वकं तदाचरणे पुरुषायुषि क्षीणेऽपि सर्वेषां
शंका-सिद्धोंका पाठ भले ही इस नमस्कार मंत्रमें जुदा रहे इसमें कोई आपत्तिकी बात नहीं है परन्तु जब “सानोति स्वपरकार्यमिति साधुः” इस व्युत्पत्तिके अनुसार स्व और परके कार्यको साधन करनेवाला साधु माना जाता है तब स्वपरकार्यसाधकत्वरूप साधुधर्म-साधु, अहंत, आचार्य और उपाध्याय, इन सबमें ही रहता है फिर क्या बात है जो अहंदादि पदोंका उपादान स्वतन्त्र सूत्रोंद्वारा किया गया है। यदि इस पर यों कहा जाये कि इन्हें अलग२ नमस्कार करनेके लिये ऐसा किया है सो ऐसा कहना भी ठीक नहीं, क्यों कि “ नमो लोए सव्वसाहूणं" इस एक ही सूत्रस्थ साधुपदसे समस्त अहंदादिकों के प्रति नमस्कार सिद्ध हो जाता है, कारण कि ये सब साधु हैं। यदि फिर भी ऐसा कहा जावे कि ये सब साधु तो हैं, परन्तु यहां जो भिन्नर रूपसे नमस्कार किया गया है उसकी यहां विवक्षा है,सो ऐसा कहना भी ठीक नहीं है, क्यों कि इस तरहसे यहां विवक्षा मानी जावेगी तो फिर इस
શંકા–આ નમસ્કાર મંત્રમાં સિદ્ધોને પાઠ ભલે જુદે રહે-તેમાં કંઈ વાંધા જેવું नथी. ५४ ने 'सानोति स्व-पर-कार्यमिति साधुः' मा व्युत्पत्ति प्रमाणे २१ मने पर्नु કાર્ય સાધનારને સાધુ માનવામાં આવે છે તે સ્વ પર કાર્યસાધકતાને ગુણ સાધુથી લઈને અહંત, આચાર્ય અને ઉપાધ્યાયમાં રહેલે જ હોય છે. તે શા માટે અહંત આદિ પદે સ્વતંત્ર સૂત્રો દ્વારા પ્રયોગ કરવામાં આવ્યા છે? જે તેના જવાબમાં એમ કહેવામાં આવે કે તેમને અલગ અલગ નમસ્કાર કરવા માટે सेभ यु छताभ ते ५५५ ३२।५२ नथी, ४१२६१ "नमो लोए सव्वसाहूणं" આ એક જ સૂત્રસ્થ સાધુપદથી સમસ્ત અહંત આદિને નમસ્કાર કર્યાનું સિદ્ધ થઈ જાય છે. કારણ કે તેઓ બધા સાધુ છે. વળી જે એમ કહેવામાં આવે કે એ બધા સાધુ તે છે, પણ અહીં તે ભિન્ન ભિન્ન રૂપે નમસ્કાર કર્યા છે તેની વિવેક્ષા છે. એમ કહેવું તે પણ બરાબર નથી, કારણ કે એ રીતે જે અહીં વિવક્ષા માની લેવામાં આવે તે પછી એ રીતે ભિન્ન ભિન્ન અહત આદિના
શ્રી ભગવતી સૂત્ર : ૧