________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० १ सू० १ सर्वसाधुनमस्कारः ५७ उपाध्यायाः, एते उपाध्यायाः सम्प्रदायमाप्तमहत्प्रवचनं भव्यजीवेभ्योऽध्यापयन्ति ततो भव्यजीवानामतिशयितोपकारकतया नमस्करणीया भवन्तीति । __“नमो लोए सव्वसाहूणं"-नमो लोके सर्वसाधुभ्यः-ज्ञानदर्शनचारित्रतपोभिर्मोक्षं साधयन्ति ये ते साधवः-ज्ञानदर्शनादिमार्गद्वारा मोक्षाऽऽराधका इत्यर्थः, अथवा-सस्थावरमूक्ष्मवादर-सर्वप्राणिषु समानरूपतां ध्यायन्ति-चिन्तयन्ति ये ते साधवः, अथवा साधयन्ति-संयमकर्तृपुरुषाणां सहायतां कुर्वन्ति ये ते साधवः, तदुक्तम्--
"निव्वाणसाहए जोए, जम्हा साहे ति साहुणो ।
समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ॥१॥" जिनसे नष्ट हो चुका है वे उपाध्याय हैं। ये उपाध्याय सम्प्रदायप्राप्त अर्हत्प्रवचन भव्य जीवोंके लिये पढ़ाते हैं इसलिये भव्यजीवोंके अतिशय उपकारी होनेके कारण ये नमस्करणीय हैं। ____ नमो लोए सव्वसाहणं" लोकमें सर्व साधुओंके लिये नमस्कार हो। सम्यकूज्ञान, सम्यगदर्शन, सम्यक चारित्र एवं तप, इनके द्वारा जो मोक्षको साधते हैं, अर्थात् ज्ञानदर्शनादि मोक्षमार्ग द्वारा जो मोक्षके आराधक होते हैं वे साधु हैं। अथवा-बस-स्थावर-सूक्ष्म-बादर-रूप जो सर्वप्राणी हैं उनमें समानरूपताका जो चिन्तन करते हैं वे साधु हैं। अथवा-" साधयन्ति "-संयम पालन करने वाले पुरुषोंको जो सहायता करते हैं वे साधु हैं। कहा भी है
"निव्वाणसाहए जोए, जम्हा साहेति साहुणो।
समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो॥१॥" જેમના દ્વારા નષ્ટ થઈ ગયું છે તેમને ઉપાધ્યાય કહે છે. તે ઉપાધ્યાયે સંપ્રદાય પ્રાપ્ત અહં...વચન ભવ્યજીને શીખવે છે. તેથી ભવ્યજીને તેઓ અતિશય ઉપકાર કરે છે. તેથી તેઓ નમસ્કારને પાત્ર ગણાય છે.
"नमो लोए सव्वसाहूणं" सभा सव साधुमाने नभ२४॥२ , सभ्य५ જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક્ ચારિત્ર અને તપ દ્વારા જે મોક્ષ સાધે છે, એટલે કે જ્ઞાનદર્શનાદિ મોક્ષમાર્ગ દ્વારા જે મોક્ષની આરાધના કરે છે તેમને સાધુ કહે છે. અથવા –ત્રસ, સ્થાવર, સૂમ, બાદર આદિ રૂપ સમસ્ત જીવમાં જેઓ સમાન ભાવ રાખે છે તેમને સાધુ કહે છે. અથવા સંયમનું પાલન કરનારને જેઓ સહાયતા આપે છે તેમને સાધુ કહે છે કહ્યું પણ છે
"निव्वाणसाहए जोए, जम्हा साहेति साहुणो। समा य सव्वभूएमु, तम्हा ते भावसाहुणो ॥१॥"
શ્રી ભગવતી સૂત્ર : ૧