________________
प्रमेयचन्द्रिकाठीका श० १ उ०३ सू ११ श्रम स्वापि तद्वेदनस्वरूपम् ६५१ एवं सत्यपि शङ्कादयो भवन्ति ।
तथा मतविषयेऽपि शङ्का - मतं नाम - सर्वेषामाचार्याणामागमे समानोऽभिप्रायः, तत्र केचिदेवं कथयन्ति यत् केवलिनां ज्ञानं दर्शनं च युगपदेव भवति, अन्यथा ज्ञानावरणदर्शनावरण कर्मणः क्षयस्य नैरर्थक्यप्रसङ्गात् एवमत्रैव विषये अन्ये एवं कथयन्ति यत् केवलिनां ज्ञानं दर्शनं च नैककालिकं किन्तु तद् द्वयं भिन्नकाले एव जायते, जीवस्वरूपत्वात् यथा मतिज्ञानश्रुतज्ञानयोरावरणस्य क्षयोपशमे
"
"
जिसका आचरण अशठ - समझदार ने किया हो जो असावध-निपाप हो, तथा जिसका निवारण किसी भी स्थल में किसी के भी द्वारा न किया गया हो और जो बहुमत हो यह आचरित कहलाता है।
इस प्रकार की व्यवस्था होने पर भी उन्हें इस विषय में शंका आदि हो जाया करती हैं ।
तथा मतविषय में भी शंका इस प्रकार से हो जाती है- समस्त आचार्यों का आगम में जो समान अभिप्राय है उसका नाम मत है । इसमें कोई ऐसा कहते हैं कि केवली भगवान् के ज्ञान और दर्शन एक साथ ही होते हैं, नहीं तो ज्ञानावरण और दर्शनावरण कर्म के क्षय की निरर्थकता होने का प्रसंग प्राप्त होगा । इसी तरह इसी विषय में कई ऐसा कहते हैं कि केवली भगवंत के ज्ञान और दर्शन युगपत् नहीं होते हैं, किन्तु वे दोनों मित्र कालतें हो होते हैं, क्योंकि जीवका ऐसा ही स्वभाव है । जिस प्रकार मतिज्ञान और श्रुतज्ञान में अपने आव
અશઠ ( સમજુ ) વડે જેનું આચરણ થાય છે, જે અસાવદ્ય-પાપરહિત હાય, તથા જેના કાઈ પણ સ્થળે કાઈ પણ વ્યક્તિ તરફથી નિષેધ ન કરાયે હાય અને જે બહુમત (ઘણા લેાકે વડે માન્ય ) હાય તેને આચરત આચરણ કરાયેલ કહેવાય છે. આ રીતે તમામ કરણી ભગવાનની આજ્ઞામાં છે.
વળી મત વિષે પણ તેમને આ પ્રમાણે શંકા થાય છે—(તમામ આચાર્યના આગમમાં જે સરખા અભિપ્રાય હાય છે તેને મત કહે છે.) તેમાં કેટલાક એવું કહે છે કે કેવળી ભગવાનને કેવલજ્ઞાન અને કેવલદનની પ્રાપ્તિ એક જ સાથે થાય છે. જો એમ ન હાત તે। જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોના ક્ષયની નિરર્થકતા હાવાના પ્રસગ પ્રાપ્ત થશે. એજ પ્રમાણે આ વિષયમાં કાઈ કાઈ આચાર્ચો એમ પણ કહે છે કે કેવળી ભગવાનને કેવળજ્ઞાન અને કેવલદશ નની પ્રાપ્તિ એક સાથે થતી નથી. પણ તે ખનેની પ્રાપ્તિ જુદા જુદા સમયે થાય છે. કારણ કે જીવને એવા જ સ્વભાવ છે. જેવી રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧