________________
६४८
भगवतीसूत्रे शङ्का । तत्समाधानं यथा-चतुर्महाव्रतरूपधर्मोपि वस्तुतः पंचमहाव्रतात्मकधर्मरूप एव, चतुर्थमहाव्रतस्य परिग्रहेऽन्तर्भावात् , स्त्रियो हि परिग्रह स्वरूपा एवेति । ___ तथा प्रावनिकविषयेऽपि भवति शङ्का-प्रवचनमधीयते विदन्ति वेति भावचनाः प्रावचना एव मावनिकाः यथा-एकादशगणधराणां नव गच्छाः, कालापेक्षया बहुश्रुताः पुरुषाः । तत्रैकः प्रावनिकः इत्थं वक्ति अन्यश्च प्रकारान्तरेणेति, तत्र किं सत्यम् ? कस्य वचने विश्वासः करणीय ? इति शङ्का। समाधानमाहप्रतिपादन किया हुआ है, तो फिर इस तरह के प्रतिपादन करनेमें बावीस तीर्थंकरों के और इन दो तीर्थंकरों के आगम में विरोध कैसे नहीं माना जायगा ? अवश्य माना जायगा ? ऐसी शंका उन्हें होती है परन्तु इसका समाधान इस प्रकार से है-चारमहाव्रतरूप धर्म भी वस्तुतः पंचमहावतात्मक धर्मरूप ही है, क्योंकि चतुर्थमहावत का अन्तर्भाव परिग्रह में हो जाता है, कारण कि स्त्रियां परिग्रहरूप ही होती हैं, अतः जिसने परिग्रह का त्याग कर दिया वह परिग्रहरूप होने से स्त्री का भी त्याग कर देता है । तथा प्रावनिक के विषय में भी शंका इस प्रकार से होती है-जो प्रवचनको पढते हैं अथवा उसको जानते हैं वे प्रावचन हैं । प्रावचन ही प्रावचनिक कहलाते हैं जैसे ग्यारह गणधरों के नौ गच्छ । काल की अपेक्षा बहुश्रुतपुरुष ही प्रावनिक हैं। इनमें एक प्रावनिक इस प्रकार कहता है, मरा प्रावनिक प्रकारान्तर से कहता है तो इसमें सत्य तत्त्व क्या है ? किसका कथन सत्य माना जाय? किसके कथन का विश्वास किया जाय ? ऐसी शंका उन्हें हो जाती है। પ્રકારના કથનમાં વચ્ચેના બાવીસ તીર્થકરોના અને પહેલા તથા છેલ્લા તીર્થકરોના પ્રવચનમાં વિરોધ જણાય છે, એવી શંકા તેમને થાય છે. પરંતુ તેનું સમાધાન આ રીતે કરી શકાય છે–પાંચ મહાવ્રતરૂપ ધર્મની વસ્તુ ચાર મહાવ્રતરૂપ ધર્મમાં આવી જાય છે, જેમ કે ચોથા મહાવ્રતનો પરિગ્રહમાં સમાવેશ થઈ શકે છે. કારણ કે સ્ત્રીએ પણ પરિગ્રહરૂપ જ હોય છે. તેથી જેમણે પરિગ્રહનો ત્યાગ કર્યો હોય છે તેઓ સ્ત્રીઓને પણ પરિગ્રહરૂપ ગણીને તેમને ત્યાગ કરે છે.
તેમજ પ્રવચન કરનારાઓના સંબંધમાં પણ તેમને આ જાતની શંકા થાય છે-જે પ્રવચનને ભણે અથવા જાણે તે પ્રવચનિક કહેવાય છે. તે અગિયાર ગણધરોના નવ ગચ્છ હોય છે. વળી એમ પણ કહ્યું છે કે કાળની અપેક્ષાએ બહુશ્રત સાધુ પણ પ્રવચનિક કહેવાય છે. તે પ્રવચન કરનારાઓમાંથી એક, એક રીતે કઈ તત્ત્વ સમજાવે છે બીજે બીજી રીતે સમજાવે છે–તે તેમાં સત્ય તત્વ કયું સમજવું ? કોના કથનમાં વિશ્વાસ મૂકો ? આ પ્રકારની શંકા તેમને થાય છે. તેનું સમાધાન આ પ્રમાણે છે-ચારિત્રમેહનીય
શ્રી ભગવતી સૂત્ર : ૧