________________
-
-
प्रमेयचन्द्रिकाटीका श.१ उ० ३ सू० ८ कासामोहनीयबंधरवरूपम् ५९१ साधनयुतस्य यः आत्मप्रदेशानां परिस्पंदात्मको व्यापारस्तदेव सकरणवीर्यमिति कथयते । एतादृशसकरणवीर्यस्य समुत्पादकं शरीरमेव, शरीरमन्तरेणैताशवीर्य स्योत्पत्तेरसंभवात् , यद्यपि जीवस्य परिणामविशेषात्मकं वीय जीवजनितमेव न तु शरीरजनितं, तथापि केवलजीवस्यैताशपरिणामासंभवात् शरीरविशिष्टस्यैव जीवस्य परिणामो वीर्यम् , तथा चासति बाधके उद्देश्यतावच्छेदकप्रयोज्यत्वं विधेये भवति, यथा 'धनवान् सुखी' इत्यत्र सुखात्मकविधेये उद्देश्यतावच्छेदकधनप्रयोज्यता भवति, यावदेव धनं भवति पुरुषस्य तावत्कालमेव सुखोदयात् , धना. भावे सुखाभावस्यैव सद्भावात् , तथा प्रकृते शरीरवाङ्मनोविशिष्टजीवस्यैव परिणाम आत्मप्रदेशोंका जो परिस्पन्दात्मक (कम्पनरूप)व्यापार है, वही सकरणक वीर्यहै । ऐसे सकरणक वीर्यका उत्पादक शरीर ही है। क्योंकि शरीर के बिना इस प्रकार के वीय की उत्पत्ति होना असंभव है। यद्यपि जीव का परिणाम विशेष रूप जो वीर्य है वह जीव से ही जनित होता है-शरीर से नहीं परन्तु शरीर विना का जो जीव है उसके ऐसा परिणाम संभवित ही नहीं होता है इसलिये यहाँ शरीरसहित ही जीव का परि. णाम वीर्य कहा गया है । बाधक के नहीं होने पर उद्देश्यतावच्छेदक धर्म विधेय का प्रयोजक होता है। उद्देश्य में रहनेवाले धर्म को उद्देश्यतावच्छेदक कहते हैं। यहां शरीरसहित जीव ही उद्देश्य है । जैसे "धनवान् सुखी" यहाँ पर सुखरूप कार्य का वह कारण होता है। क्योंकि जबतक पुरुषके पास धन रहता है, तभी तक धन उस के सुख कारण रहता है। धनके अभावमें सुखका अभाव हो जाता है। उसी तरह इस विषयमें भी २ परिस्पन्हाम (थेटापा ) व्यापार छ भने ४ “ स४२ वीय" ४९ છે. એવા સકરણક વીર્યનું જનક શરીર જ છે. કારણ કે શરીર વિના આ પ્રકારના વીર્યની ઉત્પત્તિ થવી અસંભવિત છે. જો કે જીવના પરિણામ વિશેષરૂપ જે વીર્ય છે તે જીવથી જ ઉત્પન્ન થાય છે-શરીરથી નહીં પરંતુ શરીર વિનાને જે જીવ હોય તેની મારફત એવું પરિણામ સંભવી શકતું જ નથી. તેથી જ અહીં શરીરસંપન્ન જીવના પરિણામને વીર્ય કહેવામાં આવેલ છે. બાળકની ગેરહાજરીમાં ઉદ્દેશ્યતાવરછેદક ધર્મ વિધેયને પ્રાજક થાય છે. ઉદ્દેશ્યમાં રહેનાર ધર્મને ઉદ્દેશ્યતાછેદક કહેવામાં આવે છે. અહીં શરીર સહિત જીવ ઉદ્દેશ્ય છે જેમકે “ धनवान् सुखी” माडी सुप३५ ४ायन उद्देश्यतावच्छे४४ धन प्रयोग य . કારણ કે જ્યાં સુધી પુરૂષની પાસે ધન હોય છે ત્યાં સુધી તેને સુખ રહે છે. ધનના અભાવમાં સુખને અભાવ થઈ જાય છે. એ જ પ્રમાણે આ
શ્રી ભગવતી સૂત્ર : ૧