________________
अथ तृतीयोद्देशकः प्रारभ्यतेतृतीयोद्देशके संक्षेपत इमे विषयाः-कांक्षामोहनीयं कर्म कि जीवकृतमिति प्रश्नः। कांक्षामोहनीयकर्मणः उपार्जनप्रकारः, तस्य चत्वारो भेदाः, तेषु चतुर्थपक्षस्य स्वीकारः । नैरयिकादिचतुर्विंशतिदण्ड के कांक्षामोहनीयस्य विचारः । चतुर्विंशतिदण्डकसम्बन्धे कांक्षामोहनीये कालत्रयविषयकचिन्ता । चयोपचयोदीरणवेदननिर्जरणानां संग्रहः । कांक्षामोहनीयकर्मणो वेदनप्रकारः। वेदनकारणपदशनम्। सन्देहः । स्वधर्म परित्यज्य परधर्मग्रहणम् । फलाशङ्का । संदिग्धत्वम् । जिनभाषितस्य सत्यत्वम्। तस्य स्वीकारकर्तुराचरणकर्तुश्चाराधकत्वम् । अस्तित्वनास्तित्व परिणामस्य विचारः। प्रयोगः, स्वभावः, कांक्षामोहनीयवन्ध-तत्प्रकार-तत्कारणानां प्रदर्शनम् । प्रमादयोगयोर्विचारः। प्रमादजनको योगः । योगजनकं वीर्यम् । वार्य
तृतीय उद्देशक प्रारंभतृतीय उद्देशक के विषयों का संक्षिप्त विवरणकांक्षामोहनीयकर्म क्या जीवकृत है ? कांक्षामोहनीय कर्म का उपार्जन प्रकार, उसके चार भेद, उनमें चतुर्थपक्ष का स्वीकार । नैरयिक आदि चौबीसदण्डकों में कांक्षामोहनीय काविचार । चौबीस दण्डक के सम्बन्ध में कांक्षामोहनीय में कालत्रयविषयक विचार । चय, उपचय, उदीरण, वेदन और निर्जरा, इनका संग्रह । कांक्षामोहनीय कर्मका वेदन प्रकार । वेदनकारण का प्रदर्शन। सन्देह । स्वधर्म का परित्याग कर परधर्म का ग्रहण । फलाशंका। सन्दिग्धता। जिनभाषित में सत्यता को स्वीकार करने वाले और आचरण करने वालों में आराधकता । अस्तित्व, नास्तित्व परिणाम का विचार । प्रयोग, स्वभाव, कांक्षामोहनीयबंध, उसके
- ત્રીજો ઉદ્દેશક પ્રારંભ ત્રીજા ઉદ્દેશકમાં નીચેના વિષયોનું નિરૂપણ કરાયું છે – કાંક્ષાહનીયકર્મ શું છવકૃત છે? કાંક્ષામહનીયકર્મના ઉપાર્જનપ્રકાર, તેના ચાર ભેદ અને તેમાં ચતુર્થ પક્ષને સ્વીકાર. નારક આદિ વીસ દંડકમાં કાંક્ષામહનીયને વિચાર. વીસ દંડકના સંબંધમાં કાલાહનીયમાં ત્રણકાળવિષયક વિચાર, ચય, ઉપચય, ઉદીરણ, વેદના અને નિર્જરાનું નિરૂપણ. કાંક્ષામહનીયમના વેદનપ્રકાર. વેદનકારણનું પ્રદર્શન. સન્દહ, સ્વધર્મને ત્યાગ કરીને પરધર્મને સ્વીકાર. ફલાશંકા સંદિગ્ધતા, જિનભાષિત વચનેમાં સત્યતા. સ્વીકાર કરનાર અને તે પ્રમાણે આચરણ કરનારમાં આરાધકતા, અસ્તિત્વ, નાસ્તિત્વ પરિણામને વિચાર પ્રોગ, સ્વભાવ, કાંક્ષાહનીયબંધ, તેના પ્રકાર અને કારણોનું પ્રદર્શન, પ્રમાદ અને યોગને
શ્રી ભગવતી સૂત્ર: ૧